Charotar Sandesh
Live News ઈન્ડિયા રાજકારણ

યકીન હો તો રાસ્તા નીકલતા હૈ, હવા કી ઓટ ભી લેકર ચિરાગ જલતા હૈ : સિતારમન

દેશના ઈન્ફ્રાસ્ટ્રકચર પર વધુ ધ્યાન આપવાની જરૂરપ્રથમ તબક્કામાં તખ્તો દ્યડાયો હવે તેને પરિપૂર્ણ કરાશેનિર્મલા સીતારમન…

નાણામંત્રી સીતારમને કેબીનેટની મંજુરી બાદ આજે સંસદમાં બજેટ રજૂ કર્યુ. બજેટની શરૂઆતમાં નાણામંત્રીએ એક શાયરીથી કરી.

  • 2019માં‚ 210 કિલો મીટરની મેટ્રો રેલ યોજનાને મંજૂરી.
  • 2019-19માં‚ 300 કિમીની નવી મેટ્રો રેલ પરિયોજના.
  • ઇલેકટ્રીક બેટરી ચાર્જ માટે માળખું ઉભું કરીશું.
  • ઇલેકટ્રીક વાહનોની ખરીદી માટે ઇન્સેટિવની યોજના.
  • પ્રદૂષણ રહીત ભારતની કોશિશ.
  • અમારા માટે આગામી થોડા વર્ષમાં ૫૦ ખર્વ ડોલરની અર્થ વ્યવસ્થા બનાવવાનું શકય.
  • સરકારી પ્રક્રીયા સરળ બનાવાશે, મીનિમમ ગવર્નમેન્ટ અને મેકસીમમ ગવર્નન્સ રહેશે.
  • પાંચ વર્ષમાં કાયાકલ્પ કરવાનું કામ
  • મુદ્વિંા યોજનાથી સામાન્ય માણસની જિંદગીમાં પરિવર્તન આવ્યું છે
  • આ વર્ષે આપણે ૩ ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા થઇ જશું
  • આપણે દુનિયાની છઠ્ઠા નંબરની મોટી અર્થ વ્યવસ્થા છીએ.
  • પાંચ લાખ કરોડ ડોલરની અર્થ વ્યવસ્થાનું લક્ષ્ય.

Related posts

Barely Into Beta, Sansar Is Already Making Social VR Look Good

Nilesh Patel

સૌથી ગરમ મુદ્દો / છેવટે નેતા કેમ બે સીટો પરથી ચૂંટણી લડવા ઈચ્છે છે?

Charotar Sandesh

એશિયામાં સૌથી ભ્રષ્ટ દેશ ભારત : પોલીસ સૌથી ભ્રષ્ટ..!! : સર્વે રિપોર્ટ…

Charotar Sandesh