Charotar Sandesh
ક્રાઈમ ચરોતર

રૂ. ૭૦,૦૦૦ ના બનાવટી વિદેશી દારૂ સાથે મહુધાનો બુટલેગર ઝડપાયો…

ખેડા,

ખેડા-મહુધાનો લિસ્ટેડ બુટલેગર નાસીર ગુલામ મલેકને ડડુસર રોડ પર આવેલ તેના ગોડાઉન અને ખેતરમાંથી એલસીબી પો.કો. ધર્મપાલસિંહ અને પો.કો. અમરાભાઈને મળેલ બાતમીના આધારે ૭૦,૦૦૦ /- રૂપિયાના વિદેશી ભારતીય બનાવટ દારૂ સાથે એલસીબી પોલીસે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

આણંદમાં સાર્વત્રિક વરસાદ : બ્રેક બાદ ખેડૂતો સહિત નાગરિકોમાં પણ ખુશીનો માહોલ

Charotar Sandesh

વડતાલધામમાં શિક્ષાપત્રી જયંતિ – સુવર્ણ પાલખીમાં હસ્તપ્રતની શોભાયાત્રા : સંતો સત્સંગીઓની ઉપસ્થિતિ

Charotar Sandesh

આણંદ-ખેડા જિલ્લામાં રાત્રે પવન સાથે ધોધમાર વરસાદ : અમૂલ ડેરી રોડ ઉપર આઈસર ખાડામાં ફસાઈ

Charotar Sandesh