આણંદ જિલ્લામાં નાગરીકોના આરોગ્ય સાથે ચેડા કરતી પેઢીઓ સામે કાયદેસરની કાર્યવાહી : રૂ. ૭.૮૦ લાખનો દંડ
ઉતરતી કક્ષા અને ખોટી બ્રાન્ડના ખાદ્યપદાર્થો વેચતી આઠ પેઢીઓને રૂ. ૭.૮૦ લાખનો દંડ ફટકારવામાં આવ્યો આણંદ : જિલ્લાના મે.એડજ્યુડીકેટીંગ ઓફીસર અને નિવાસી અધિક કલેક્ટર દ્વારા...