સીટી સર્વે સુપ્રિટેન્ડન્ટની કચેરીનું સ્થળાંતર : ગામડી, વાસદ, સામરખા, ચિખોદરાના રહીશોએ જુના સેવા સદન ખાતે સંપર્ક કરવો
આણંદ : ગામડી, વાસદ, સામરખા અને ચીખોદરા ગામના રહીશોએ સીટી સર્વે કચેરીના કામકાજ અર્થે સીટી સર્વે સુપ્રીટેનડેન્ટની કચેરી કે જે અગાઉ અમૂલ ડેરી રોડ ખાતેની જૂની પ્રાંત કચેરીના કમ્પાઉન્ડમાં...