Charotar Sandesh

Tag : bharatsinh solanki congress news

ગુજરાત ચરોતર સ્થાનિક સમાચાર

કોંગ્રેસનો ગઢ ગણાતા આણંદ જિલ્લામાં બંધના એલાનનો ભણકારો ન વાગ્યો, દુકાનો ખુલ્લી રહી

Charotar Sandesh
આણંદ : ગુજરાત કોંગ્રેસ દ્વારા દરેક જિલ્લાઓમાં ગેસ-પેટ્રોલ-ડીઝલના ભાવવધારા સહિતની મોંઘવારીને લઈ ગુજરાત બંધનું એલાન કરાયું હતું, પરંતુ અનેક જગ્યાએ બંધના એલાનનો ફિયાસ્કો થયો હતો....
ચરોતર સ્થાનિક સમાચાર

પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ ફરી રાજકારણમાં સક્રિય : આણંદ કોંગ્રેસ દ્વારા પરિવર્તન બાઈક રેલી યોજાઈ

Charotar Sandesh
આણંદ : જિલ્લા કોંગ્રેસ દ્વારા આજે ટાઉનહોલ ખાતેથી પરિવર્તન બાઈક રેલી યોજાઈ હતી. જેને પુર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીએ લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતુ....
ગુજરાત

આગામી વિધાનસભાની ચુંટણીને લઈ ભરતસિંહ સોલંકીએ ફરી સક્રિય રાજકારણમાં આવવાની જાહેરાત કરી

Charotar Sandesh
ગાંધીનગર : ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે થોડા દિવસો પહેલાં લઘુમતી સમાજના કાર્યક્રમમાં આપેલા નિવેદનથી હિન્દુઓ વિમુખ થઈ જાય તેવા ડરે હવે કોંગ્રેસ ભરતસિંહને...
ચરોતર સ્થાનિક સમાચાર

પોતાના પર હુમલો થવાની આશંકાના પગલે કોંગ્રેસ નેતા ભરતસિહ સોલંકીને પોલીસ દ્વારા સુરક્ષા અપાઇ

Charotar Sandesh
Anand : પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકી ઉપર હુમલો થવાની આશંકા વ્યક્ત કરવામાં આવતા પોલીસ દ્વારા એક ગનમેન સાથેની સુરક્ષા આપવામાં આવી...
ગુજરાત

આગામી ચુંટણી પહેલા ભરતસિંહની મોટી જાહેરાત : હું થોડા સમય માટે રાજકારણમાંથી બ્રેક લઈ રહ્યો છું

Charotar Sandesh
ટુંકો બ્રેકો ર, ૩ કે ૬ મહિનાનો હોય શકે છે, આ મારો પોતાનો નિર્ણય છે : ભરતસિંહ સોલંકી ચુંટણી આવે એટલે કંઈક ને કંઈક ચાલુ...
ગુજરાત ચરોતર સ્થાનિક સમાચાર

કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીએ તેમની પત્ની સાથેના વિખવાદને લઈ પત્રકાર પરિષદ યોજી : જુઓ શું કહ્યું…

Charotar Sandesh
મને મારી પત્ની સાથે છુટાછેડાની રાહ જોવું છું, મારે હજી ત્રીજા લગ્ન પણ કરવા છે : ભરતસિંહ ચુંટણી આવે એટલે કંઈક ને કંઈક ચાલુ થઈ...
ચરોતર સ્થાનિક સમાચાર

બે દિવસ અગાઉ વાયરલ વિડીયો અંગે સ્પષ્ટતા કરવા ભરતસિંહ સોલંકી આજે પત્રકાર પરિષદ યોજશે

Charotar Sandesh
આણંદ : કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીનો રંગરેલીયાનો કથિત વિડીયો વાયરલ થતાં ફરી વિવાદમાં સપડાયા હતા, અને તેઓની છબિ ખરડાવા પામેલ....
ગુજરાત ચરોતર સ્થાનિક સમાચાર

કોંગ્રેસ નેતા ભરતસિંહ ફરી વિવાદમાં : રૂપાળી ૨૪ વર્ષીય યુવતી મામલે હોબાળો થયો : નવો વિડીયો વાયરલ

Charotar Sandesh
આણંદ : કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીનો રંગરેલીયાનો કથિત વિડીયો વાયરલ થતાં ફરી વિવાદમાં સપડાયા છે, તેમના પત્ની રેશ્મા પટેલે જ...
ગુજરાત

ભરતસિંહ સોલંકી ભાન ભૂલ્યા : ‘રામ મંદિરની ઈંટો પર કુતરાઓ પેશાબ કરતા હતા’ નિવેદનને લઈ રાજકારણ ગરમાયું

Charotar Sandesh
અમદાવાદ : કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીએ રામમંદિરને લઈ વિવાદિત નિવેદન આપતાં ચકચાર મચી જવા પામી છે, જેને લઈ રાજકારણ ગરમાયું છે. નિવેદનમાં તેઓએ રામમંદિરના...
ગુજરાત ચરોતર સ્થાનિક સમાચાર

કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહના પત્ની રેશ્માબેને ગંભીર આક્ષેપ લગાવ્યા, કહ્યું હવે યુદ્ધ એ જ કલ્યાણ છે

Charotar Sandesh
આણંદ : પુર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના દીગ્ગજ નેતા ભરતસિંહ સોલંકી (મ્રટ્ઠટ્ઠિંજૈહર ર્જીઙ્મટ્ઠહૌ) અને તેમના પત્ની રેશમાબેન પટેલના વિવાદ બાદ તેઓએ ગંભીર પુનઃ આક્ષેપ કર્યા...