USA : રૉબિન્સવિલ ન્યૂજર્સીમાં હિન્દુ આધ્યાત્મિકતા અને સ્થાપત્યના અભૂતપૂર્વ સંગમ સમા ભવ્યાતિભવ્ય BAPS સ્વામિનારાયણ અક્ષરધામનું શાનદાર ઉદ્ઘાટન
‘અક્ષરધામ સનાતનમ્..’ – કાર્યક્રમના અંતમાં ભવ્ય આતશબાજીથી અક્ષરધામ પરિસર તેજરશ્મિઓથી ઝળહળી ઉઠ્યું 12, 500 સ્વયંસેવકોના લાખો માનવકલાકોના અપાર ભક્તિસભર શ્રમથી સર્જાયો ચમત્કાર ન્યુયોર્કમાં ભારતના કોન્સલ...