વડતાલધામમાં શ્રીસ્વામિનારાયણ મંદિરમાં ગુરૂપૂર્ણિમાની દબદબાભેર ઉજવણી
આજ્ઞા-ઉપાસનામાં રહેવું એ સાચી ગુરૂપૂર્ણિમા : આચાર્ય શ્રીરાકેશપ્રસાદજી મહારાજ Vadtal : તીર્થધામ વડતાલધામ (vadtaldham) માં બુધવારે હજ્જારો હરિભકતોની ઉપસ્થિતિમાં ગુરૂપૂર્ણિમા (gurupurnima) ની ઉજવણી ખૂબજ હર્ષોલ્લાસ...