ઐતિહાસિક કદમ : ભગવાનશ્રી સ્વામિનારાયણના વચનામૃતનો તેલગુભાષામાં અનુવાદનો આરંભ
વડતાલ : સંસ્થા દ્વારા ભગવાન શ્રી સ્વામિનારાયણ (shree swaminarayan) ના વચનામૃતને તેલુગુભાષામાં કરવાનું કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજના આશીર્વાદ અને વડતાલ મેનેજીંગ...