આણંદ : લોકસભા સાંસદ મિતેશભાઈ પટેલ દ્વારા કિશાન દિવસ નિમિત્તે તાલુકાના નાવલી ગામની મુલાકાત લીધી હતી.
જેમાં ખેડૂતોનો કોઈપણ પ્રશ્ન હશે તો તેનું નિરાકારણ લાવવાની હૈયાધારણા ઉપસ્થિત સૌ ખેડૂતમિત્રોેને આપવામાં આવી હતી.
- Jignesh Patel, Anand