Charotar Sandesh
ગુજરાત

ધોરણ 1થી 9 અને 11ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો સરકારનો વિચાર…

કોરોના વાઇરસની મહામારીને કારણે આ વર્ષે સરકારે વાર્ષિક પરીક્ષા નહીં યોજાય તેવી જાહેરાત કરવામાં આવી તેવી શક્યતા છે.

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ પ્રાથમિક વિભાગના ધોરણ 1થી 8 અને માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક વિભાગના ધોરણ 9 અને ધોરણ 11ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવશે. ત્યારે શાળાઓમાં જૂન મહિનાથી રાબેતા મુજબ નવું સત્ર ચાલુ કરવામાં આવે તેવી શક્યતા છે.

Related posts

લગ્નમંડપમાં નવવધૂ કોરોના પોઝિટિવ આવતા ન થઇ દીકરીની વિદાય…

Charotar Sandesh

ધો.૧૦-૧૨ના રિપીટર વિદ્યાર્થીઓએ માસ પ્રમોશનની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા…

Charotar Sandesh

પતંગ-દોરીના કારણે ઘાયલ થયેલા ૨૯૦૦ કરતા વધુ કેસ ૧૦૮ની ટીમને મળ્યા…

Charotar Sandesh