Charotar Sandesh
ગુજરાત

રામમંદિરની શિલાન્યાસ : મોરારીબાપુને આમંત્રણ ન મળતા ભાજપ નેતાએ આપ્યું રાજીનામું

ગાંધીનગર : અયોધ્યામાં રામમંદિરની શિલાન્યાસ વિધિ યોજાવવાની છે, ત્યારે આ પ્રસંગે કથાકાર મોરારિબાપુને આમંત્રણ ન મળતા રાજુલા તાલુકાના યુવા ભાજપના ઉપપ્રમુખ સંજય વરૂએ રાજીનામું આપ્યું છે. મોરારિબાપુના સમર્થનમાં સંજય વરૂએ ભાજપમાંથી રાજીનામું આપ્યું છે. અમદાવાદના વસ્ત્રાપુર કલ્યાણ પુષ્ટિ હવેલી ખાતે અમિત શાહ કોરોનાથી જલ્દી સાજા થાય તે માટે પ્રાર્થના કરવામાં આવી.અમદાવાદ શહેર ભાજપના આગેવાનો દ્વારા મહાઆરતી અને પ્રાર્થના કરવામાં આવી હતી. શહેર પ્રમુખ જગદીશ પંચાલ, પ્રદેશ કારોબારી સભ્ય હર્ષદ પટેલ, શહેર મહામંત્રી કૌશિક જૈન, શહેર ઉપપ્રમુખ હિતેશ બરોટ સહિતના આગેવાનો હાજર રહ્યાં હતા.

Related posts

ભાજપનો વધુ એક ઘા : કોંગ્રેસના બે ધા૨ાસભ્યોના ૨ાજીનામા…

Charotar Sandesh

રૂપાણી સરકાર દ્વારા પત્રકારોનું હોર્સ ટ્રેડીંગ..? ૫૦-૫૦ હજારની પત્રકારોને ઓફિશિયલ લાંચ..!

Charotar Sandesh

ગુજરાતની આ ૭ સીટો પર છેલ્લા ૬૦ વર્ષમાં ભાજપ ક્યારેય નથી જીત્યું, જુઓ વિગત

Charotar Sandesh