સમગ્ર મહામારી જેવી વિકટ પરિસ્થિતિમાં પણ અમિતભાઈ ચાવડા પોતાના વિસ્તારની પ્રજાના સાચા અર્થમાં જનમિત્ર બની એમની પડખે ઉભા રહ્યા છે…
આણંદ : આણંદ જિલ્લામાં લોકલ ટ્રાન્સમીશનથી કોરોના પોઝિટિવ કેસોમાં વધારો થઇ રહ્યો હતો, ત્યારે આણંદ જિલ્લામાં કોરોનાની કુલ સંખ્યા ૮ થવા પામી છે.
જે દરમ્યાન પોતાના આંકલાવ વિધાનસભા મતવિસ્તારમાં આવેલ નવાખલ ગામે કોરોના પોઝિટીવ દર્દી મળી આવતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સન્માનીય પ્રમુખ અને આંકલાવના જાગૃત ધારાસભ્ય અને પોલીસ અધિકારીઓની ટીમ સાથે અસરગ્રસ્ત વિસ્તારની રૂબરૂ મુુલાકાત લઈ પરિસ્થિતિનો ખ્યાલ મેેળવ્યો. સમગ્ર મહામારી જેવી વિકટ પરિસ્થિતિનો ખ્યાલ મેળવ્યો. સમગ્ર મહામારી જેવી વિકટ પરિસ્થિતિમાં પણ અમિતભાઈ ચાવડા પોતાના વિસ્તારની પ્રજાના સાચા અર્થમાં જનમિત્ર બની એમતી પડખે ઉભા રહ્યા છે.
- Jignesh Patel, Anand