Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદમાં એસટી બસ સેવાનો પ્રારંભ : તાલુકા વિસ્તારમાં ૩૫૦ જેટલી ટ્રીપો વિધિવત રીતે શરૂ…

આણંદ : આણંદ તાલુકા વિસ્તારમાં એસટી બસ સેવા કાર્યરત આણંદમાં એસ .ટી બસ સેવાનો પ્રારંભ તાલુકા વિસ્તારમાં ૩૫૦ જેટલી ટ્રીપો વિધિવત રીતે શરૂ કરવામાં આવી છે.

શરૂ કરતા પહેલા ડેપો મેનેજર શ્રી એ કે પરમાર એ અધિકારી કર્મચારી શ્રી કંડકટર અને ડ્રાઇવર સાથે બેઠક યોજી ની આરોગ્યની ગાઈડલાઈન મુજબ તેમ જ યોગ્ય અંતર જાળવતું અને સેનેટ રાઈઝર વગેરેનું માર્ગદર્શન આપી અને તે મુજબ એસ.ટી બસોનું સંચાલન શરૂ થયું હતું આણંદ નવું અને જુનુ બસ સ્ટેશન ઉપર મુસાફરોની આવનજાવન શરૂ થઇ હતી.

એસ.ટી. બસ ને પણ સેને ટાઇટ કરવા માં આવી હતી પ્રત્યેક બસમાં ૩૦ જેટલા મુસાફરોને બેસાડવામાં આવ્યા હતા એસ.ટી.બસ સ્ટેન્ડમાં પ્રવેશના મુસાફરોને ફરી ફરજિયાત માસ્ક પહેરવા પડશે હર મુસાફરોની સંખ્યા ઓછી છે પરંતુ આગામી દિવસોમાં વધારો થશે તેની પણ તૈયારી રાખવામાં આવી છે.

Related posts

આણંદ જિલ્લાના આ પોલીસ સ્ટેશનમાં ચોરી : સ્ટ્રોંગ રૂમમાં રહેલ ગાંજાની ચોરી થતાં ચકચાર

Charotar Sandesh

જનતા કર્ફ્યું : આણંદ સાંસદ મિતેષભાઈ પટેલે ઘંટનાદ કરી કર્મીઓની કામગીરીનું અભિવાદન કર્યું…

Charotar Sandesh

આણંદ જિલ્‍લા-તાલુકાના ૨૦ શ્રેષ્‍ઠ શિક્ષકોને પુરસ્‍કાર-સન્‍માનપત્ર અને શાલ ઓઢાડીને સન્‍માનિત કરાયા

Charotar Sandesh