આણંદ : આણંદ નગરપાલિકાનાં બોર્ડની બેઠક કોરોના સંક્રમણ સામે રક્ષણ આપે તે રીતે ટાઉન હોલ આણંદ ખાતે નગરપાલિકા પ્રમુખ શ્રી કાંતિભાઈ ચાવડાના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી હતી.