-
આણંદ શહેર ટ્રાફીક પોલીસ દ્વારા ગણેશ ચોકડી સહિત વિવિધ ચોકડીઓ ઉપર માસ્કનું વિતરણ કરાયું…
આણંદ : કોરોના મહામારી સામે રક્ષણ મેળવવા અને કોરોનાને ફેલાતો અટકાવવા માટે આણંદ શહેર ટ્રાફીક પોલીસ દ્વારા ગણેશ ચોકડી, સરદાર બાગ પોલીસ ચોકી તથા શહેરની વિવિધ ચોકડીઓ પર માસ્કનું વિતરણ કરવામાં આવ્યું. માસ્ક વિતરણ કરતા ટ્રાફીક પી.એસ.આઈ. પારુલબા વાઘેલા તથા ટ્રાફીક જમાદાર નજરે પડે છે.