આણંદ : ભારત બંધના સમર્થનમાં આણંદ જિલ્લામાં આંકલાવ મતવિસ્તારના ગામોમાં સ્વયંભૂ બંધ હતું. જેમાં વહેપારીઓ, આમ જનતા આવી ખેડૂતોનાં સમર્થનમાં ખેડૂત વિરોધી કાળા કાયદાનો જડબેસલાક જાકારો આપ્યો હતો.
ત્યારે બીજી તરફ આંકલાવ નગર, આસોદાર એપીએમસી માર્કેટ યાર્ડ સહિત ગામડામાં લોકો-વહેપારીઓએ સ્વયંભૂ બંધ પાળ્યો હતો.
- Jignesh Patel, Anand