Charotar Sandesh
ગુજરાત દક્ષિણ ગુજરાત

ગુજરાતમાં આવતા અઠવાડિયે વાવાઝોડા સાથે વરસાદની આગાહી…

અમદાવાદ : હાલ ભારત સહિત સમગ્ર વિશ્વ મહામારી કોનાનો સામનો કરી રહ્યાં છે, ત્યારે હવે દેશમાં વાવાઝોડા પણ આવવા લાગ્યા છે. તેની સાથે સાથે ગુજરાત વાવાઝોડાનું સંકટ ઉભું થયું છે. ગુજરાત અરબી સમુદ્રમાં નવી સાયક્લોન પેટર્ન સર્જાઇ રહી છે. હવામાન વિભાગ મુજબ, અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ વેસ્ટ સેન્ટ્રલ અને સાઉથ વેસ્ટ પર બની રહી છે.

જેને કારણે ૨૯ મેના રોજ સિસ્ટમમાંથી લો પ્રેશર ઉભું થશે અને ૪૮ કલાકમાં ડિપ્રેશનમાં બદલી શકે છે અને વાવાઝોડાનું રૂપ ધારણ કે એવી શક્યતા છે. જો આમ થયું તો આવતા અઠવાડીયે સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. આ વાવાઝોડાનું નામ નિસર્ગ હોય શકે છે.

Related posts

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર ધુમ્મસને કારણે ૪૦થી વધુ ગાડી એકસાથે અથડાઈ…

Charotar Sandesh

ધૈર્યરાજ માટે અમેરિકાથી આવ્યુ ૧૬ કરોડનું ઈંજેક્શન, ડોઝ અપાયા બાદ તબિયત સારી…

Charotar Sandesh

અમદાવાદ એરપોર્ટ પર એડ્રેસ આપ્યા વિના નીકળી NRI મહિલા, ફોન ન ઉપાડતા ક્રાઈમબ્રાન્ચ દોડતી થઇ

Charotar Sandesh