વડતાલ : ખેડા જીલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ વડતાલ મુકામે આવતા સર્વે સત્સંગી ને જાણાવવાનુ કે, કોરોના ના વધતા જતા સંક્રમણ ને લઈને વડતાલ મંદિરમાં તા:- 5/4/2021 થી 15/4/2021 સુધી ભોજનાલય અને ઉતારા બંધ રાખેલ છે. દર્શન સોશિયલ ડિસ્ટન્સ અને કોવિડ-19 ની ગાઈડલાઈન સાથે ચાલુ રાખવામાં આવેલ છે.
મંદિર પ્રશાસનને ભક્તોની અને સંતોની સ્વાસ્થ્ય સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય કર્યો છે; એમ વડતાલ મંદિરની યાદીમાં જણાવ્યું છે.