Charotar Sandesh
ઈન્ડિયા

હવે જોન્સન એન્ડ જોન્સન એ ભારતમાં વેકસીન લોન્ચ કરવા મંજુરી માંગી…

ન્યુ દિલ્હી : જોન્સન એન્ડ જોન્સનની દાવા સાથે લોન્ચ થયેલી કોરોના વેકસીન સામે જો કે અમેરિકામાં હજુ થોડા પ્રશ્ર્‌નો ઉભા થયા છે પરંતુ ભારતમાં જે રીતે વેકસીનની તંગી છે તે જોતા આ અમેરિકી કંપનીએ ભારતમાં ઈમરજન્સી ઉપયોગ માટે વેકસીન લોન્ચ કરવા મંજુરી માંગી છે. સરકારની નવી યોજના મુજબ વિદેશમાં મંજુર થયેલી વેકસીન ફકત ત્રણ દિવસમાં ભારતમાં મંજુરી આપી દેવાશે અને હવે જોન્સન એન્ડ જોન્સનને તેના પર આશા વર્તાઈ રહી છે.

Related posts

મુંબઇ હુમલાના મોસ્ટ વોન્ટેડ આતંકીની પાકિસ્તાનમાં ધરપકડ

Charotar Sandesh

‘દિલ્હી દંગલ’ : આજે વિધાનસભાની ૭૦ બેઠકો માટે મતદાન…

Charotar Sandesh

૮૦ ટકા લોકો લૉકડાઉનમાં પણ હપ્તો ભરવા માંગે છેઃ એસબીઆઇ ચેરમેન

Charotar Sandesh