દેશના શ્રમિક અને ખેડૂતોને આર્થિક પેકેજ મદદરૂપ થશે : આર્થિક પેકેજથી લેન્ડ, લેબર લીકવીડિટી અને લો પર ભાર મુકાશે : મધ્યમવર્ગ અને નાના ઉદ્યોગકારોને મસલાહે રાહત…
કાલે નાણામંત્રી નિર્મલા સીતારામન વિગતવાર આર્થિક પેકેજની વિગતવાર માહિતી આપશે…
20 લાખ કરોડ નું આર્થિક પેકેજ જાહેર કરતા નરેન્દ્રભાઈ : દેશના જીડીપીના 10 ટકા પેકેજ જાહેર : આત્મ નિર્ભર ભારત બનાવવા નેમ : દેશના શ્રમિક અને ખેડૂતોને આર્થિક પેકેજ મદદરૂપ થશે : આર્થિક પેકેજથી લેન્ડ, લેબર લીકવીડિટી અને લો પર ભાર મુકાશે : મધ્યમવર્ગ અને નાના ઉદ્યોગકારોને મસલાહે રાહત : કાલે નાણામંત્રી નિર્મલા સીતારામન વિગતવાર આર્થિક પેકેજની વિગતવાર માહિતી આપશે : લોકડાઉન -4 સંપૂર્ણ નવા રંગરૂપ અને નવા નિયમો સાથે 18મી પહેલા થશે જાહેર : લોકલ પ્રોડક્ટ ખરીદવા અને લોકલ પ્રોડક્ટનો ગર્વ સાથે પ્રચાર કરવા નરેન્દ્રભાઈની દેશવાસીઓને હ્ર્દયસ્પર્શી હાકલ…