Charotar Sandesh
વર્લ્ડ

અમેરિકાના પ્રથમ મહિલા મેલેનીયા ટ્રમ્પએ દિલ્હી સ્કૂલમાં થયેલા જાજરમાન સ્વાગતનો વિડિઓ ટ્વીટ કર્યો…

ભારતની મુલાકાતને યાદગાર ગણાવી…

USA : અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રેમ્પ સાથે 24 તથા 25 ફેબ્રુઆરી દરમિયાન ભારતની મુલાકાતે આવેલા તેમના પત્ની અમેરિકાના પ્રથમ મહિલા મેલેનીયા ટ્રમ્પએ 25 ફેબ્રુઆરીના રોજ દિલ્હીની સરકારી સ્કૂલની મુલાકાત લીધી હતી. જ્યાં તેમનું જાજરમાન સ્વાગત કરાયું હતું. ભારતની મુલાકાતથી તેઓ એકદમ પ્રભાવિત થયા હતા તથા આ મુલાકાતને યાદગાર ગણાવી હતી તેમણે 25 ફેબ્રુઆરીની દિલ્હીની સ્કૂલની મુલાકાતનો વિડિઓ ટ્વીટ કરી ખુશી વ્યક્ત કરી છે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

  • Nilesh Patel

Related posts

ટીમ ૨ જૂનના રોજ દક્ષિણ આફ્રીકા વિરૂદ્ધ પોતાનો પ્રથમ મેચ રમશે બાંગ્લાદેશે વર્લ્ડ કપ ૨૦૧૯ માટે ટીમની જાહેરાત કરી

Charotar Sandesh

બ્રાઝિલને કોરોના વેક્સિનની જરૂર નથી : રાષ્ટ્રપતિ બોલસોનારો

Charotar Sandesh

જિનપિંગની ટીકા કરનાર ચીની બિઝનેસમેન જેક મા લાપતા..!

Charotar Sandesh