Charotar Sandesh
ગુજરાત

ધોરણ 1થી 9 અને 11ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો સરકારનો વિચાર…

કોરોના વાઇરસની મહામારીને કારણે આ વર્ષે સરકારે વાર્ષિક પરીક્ષા નહીં યોજાય તેવી જાહેરાત કરવામાં આવી તેવી શક્યતા છે.

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ પ્રાથમિક વિભાગના ધોરણ 1થી 8 અને માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક વિભાગના ધોરણ 9 અને ધોરણ 11ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવશે. ત્યારે શાળાઓમાં જૂન મહિનાથી રાબેતા મુજબ નવું સત્ર ચાલુ કરવામાં આવે તેવી શક્યતા છે.

Related posts

બિલ્ડરની એક ભૂલના કારણે ફ્લેટના ૪૨ પરિવારો રસ્તા પર આવી ગયા, જાણો વિગત

Charotar Sandesh

સરકારી ભરતીઓ કોના માટે…? રૂપાણી સરકાર નવયુવાનોની પર મહેનત કરી રહી છે મજાક..?

Charotar Sandesh

સ્થાનિક સ્વરાજની ચુંટણી પૂર્વે ભાજપમાં દબાણનું રાજકારણ…

Charotar Sandesh