Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ જિલ્લા ન્યાયાલય ખાતે શ્રૃતિ ફાઉન્ડેશના સહયોગથી હોમિયોપેથીક દવાનું વિતરણ કરાયું…

આણંદ :  હાલમાં ચાલી રહેલ કોરોના સામે રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે જિલ્લા કાનુની સેવા
સત્તા મંડળ (ડી.એલ.એસ.એ) આણંદના ચેરમને શ્રી પી.એમ. રાવલના માર્ગદર્શન હેઠળ સેક્રેટરી શ્રી.એ.એમ પાટડીયાએ જિલ્લા ન્યાયાલય આણંદ ખાતે શ્રૃતિ ફાઉન્ડેશનના સહયોગથી હોમિયોપેથીક દવાનું જિલ્લા ન્યાયાલયમાં
ફરજ બજાવતા જજીસશ્રીઓ, કોર્ટ સ્ટાફ, વકીલશ્રીઓ અને પક્ષકારોને વિતરણ કરવામાં આવ્યું હતું. તેમ
શ્રી એ.એમ. પાટડીયાએ એક યાદી દ્વારા જણાવ્યું હતું.

Related posts

આજે રેડ ઝોન ખંભાતમાં વધુ બે કોરોના પોઝીટીવ કેસ નોંધાયા…

Charotar Sandesh

દિવાળી પર્વમાં ફટાકડા બજાર પર આર્થિક મંદીની અસર, વેપારીઓની હાલત કફોડી બની…

Charotar Sandesh

દર્શન કરવા ઇચ્છતા દરેક ભક્તએ મંદિરની વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરાવવું થયું ફરજીયાત…

Charotar Sandesh