Charotar Sandesh
ઈન્ડિયા

ચીનની એપ પર કાર્યવાહી : પબજી સહિત ચીનની વધુ 118 એપ પર લગાવ્યો પ્રતિબંધ…

નવી દિલ્હી : ભારત-ચીન વચ્ચે સરહદ પર થયેલા વિવાદ બાદ ભારત સરકાર ચીન પર એક બાદ એક આકરા પગલા ભરી રહી છે. પહેલા ભારતે ટિકટોક સહિત અનેક ચાઇનીઝ એપ પર પ્રતિબંધ લગાવ્યો હતો. હવે કેન્દ્ર સરકારે યુવાનોમાં સૌથી લોકપ્રિય મોબાઇલ ગેમ પબજી સહિત અન્ય 118 એપ પર પ્રતિબંધ લગાવી દીધો છે.

118 એપમાં PUBG ઉપરાંત  CamCard, Baidu, Cut Cut, VooV, Tencent Weiyun, Rise of Kingdoms, Zakzak પણ સામેલ છે.

પબ જી, લ્યુડૉ સહિત ૧૧૮ એપ પર પ્રતિબંધ મુક્ત કુલ ૨૨૮ એપ નો હવે સમાવેશ થાય છે.

 

Related posts

શ્રીનગરમાં આતંકીઓએ ગ્રેનેડ વડે હુમલો કર્યો : ૭ લોકો ઘાયલ

Charotar Sandesh

દિલ્હીમાં ખુલશે બજાર અને મોલ, ૫૦% ક્ષમતા સાથે મેટ્રો દોડાવવાની મુખ્યમંત્રીની જાહેરાત…

Charotar Sandesh

કોરોનાનો ખતરનાક ફૂંફાડો, પાંચ મહિના બાદ કેસ ફરી ૫૦,૦૦૦ને પાર : ૨૫૧ દર્દીનાં મોત…

Charotar Sandesh