આણંદ : જિલ્લાના વડદલા હાઇસ્કુલના આચાર્ય શ્રી વિનય ભાઈ પટેલ રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ આચાર્યનું પારિતોષિક વિજેતાને ગાંધીનગર ખાતે મહામહિમ રાજ્યપાલશ્રી, મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં મંત્રી શ્રી વિભાવરી બહેન દવેના શુભ હસ્તે સન્માન કરવામાં આવ્યું.