Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ : રામનગર ગામ ખાતે ધારાસભ્ય અમિતભાઈ ચાવડાની ગ્રાન્ટમાંથી મંજૂર થયેલ વિકાસ કામોનું લોકાર્પણ કરાયું…

આણંદ : રામનગર ગામમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અનૅ ધારાસભ્ય અમિતભાઈ ચાવડાની ગ્રાન્ટમાંથી પાનીની ટાંકી, પાઇપલાઇન, મોટર મશીનરી, વિજળીકરણનું મંજુર થયેલ જે કામ પુણઁ થતા સદર કામનું લૉકાર્પણ પુર્વ જીલ્લા પંચાયત ઉપપ્રમુખ ગૌરાંગભાઈ પટેલ અનૅ તાલુકા પંચાયત પ્રમુખ ઠાકોરભાઈ પરમાલ્‌ના વરદ હસ્તૅ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે તાલુકા પંચાયત સભ્ય બુધાભાઈ પરમાર અને આંકલાવડીનાં સરપંચ તથા ડેપ્યુટી સરપંચ તથા સદર વિસ્તારના પ્રજાજનો હાજર રહ્યા હતા.

  • Jignesh Patel, Anand

Related posts

આણંદ શહેર કોંગ્રેસમાં આજે ફરીવાર ગાબડું પડ્યું : કેતન બારોટ સહિત અન્ય કાર્યકરો ભાજપમાં જોડાયા…

Charotar Sandesh

લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ : આણંદ જિલ્લામાં વિધાનસભાની ૭ બેઠકો ઉપર ૧૭.૬૮ લાખથી વધુ મતદારો

Charotar Sandesh

ભાજપ મસ્ત, પ્રજા ત્રસ્ત ના સુત્રોચ્ચાર સાથેે આંકલાવ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ-પ્રદર્શન યોજાયું, જુઓ તસ્વીરો

Charotar Sandesh