Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદમાં ભારતીય જનતા પાર્ટીના “શ્રી કમલમ” કાર્યાલયનું ખાતમુહૂર્ત તથા બુથ પેજ પ્રમુખ સંમેલન યોજાયું…

આણંદ : ભારતીય જનતા પાર્ટીના “શ્રી કમલમ ” કાર્યાલયનું ખાતમુહૂર્ત તથા બુથ પેજ પ્રમુખ સંમેલન યોજાયું.

આ પ્રસંગે  પૂજ્ય સંતગણ તથા મહંતશ્રી ઓ, ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ ના સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઈ દલસાણિયા સાહેબ, વિધાનસભા ના દંડક શ્રી પંકજભાઈ દેસાઈ, પ્રદેશ મહામંત્રી શ્રી ભાર્ગવભાઈ ભટ્ટ,  શ્રી પ્રદીપસિંહ વાઘેલા, રાજ્ય મંત્રી શ્રી જયદ્રથસિંહ પરમાર, પૂર્વ પ્રદેશ મહામંત્રી શ્રી શબ્દશરણભાઈ બ્રહ્મભટ્ટ, આણંદ લોકસભા ના સાંસદ શ્રી મિતેષભાઈ પટેલ, વડોદરા લોકસભા ના સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટ, આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી વિપુલભાઈ પટેલ, ધારાસભ્ય શ્રી મયૂરભાઈ રાવલ, શ્રી ગોવિંદભાઈ પરમાર, જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી રમણભાઈ સોલંકી, શ્રી નિરવ અમિન , શ્રી મયૂરભાઈ સુથાર, ભારતીય જનતા પાર્ટી આણંદ જિલ્લાના વરિષ્ઠ આગેવાનો તથા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

  • Jignesh Patel, Anand

Related posts

આણંદ જિલ્લામાં ગ્રામ પંચાયત ચુંટણીને લઈ પોલિસ સ્ટેશનમાં ૫૦ ટકા હથિયારો કબજે લેવાયા

Charotar Sandesh

આણંદ : કોરોનામાં મૃતકોના પરિવારજનોને ૪ લાખની સહાયની માંગણી સાથે કોંગ્રેસની કોવિડ ન્યાયયાત્રા યોજાઈ

Charotar Sandesh

ખેડા જીલ્લાના વિશ્વ પ્રસિદ્ધ વડતાલધામને આંગણે મકરસંક્રાંતિએ ત્રિવેણી પ્રસંગ

Charotar Sandesh