Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આંકલાવ તાલુકાના નવાપુરા દૂધ ઉત્પાદન સહકારી મંડળીના નવા મકાનનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો…

આણંદ : જિલ્લાના આંકલાવ તાલુકાના નવાપુરા દૂધ ઉત્પાદન સહકારી મંડળીના નવા મકાનનું લોકાપર્ણ કાર્યકમ યોજાયું.

જેમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ અને ધારાસભ્ય અમિતભાઇ ચાવડા અને અમુલના વા.ચેરમેન અને ધારાસભ્ય બોરસદ રાજેન્દ્રસિંહ પરમાર અને પૂર્વ જિલ્લાના શિક્ષણ સમિતિના ચેરમેન ફતેસિંહ અને નવાપુરાના દુધ ઉત્પાદન સહકારી મંડળી ચેરમેન ફુલાભાઈ અને સૌ ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

  • Jignesh Patel, Anand

Related posts

અમદાવાદ મુકામે અંબિકા એન્જીનીયરીંગ તૈયાર થયેલ વિરાટ ધ્વજદંડની પૂજન વિધિમાં સંતો મહંતોની ઉપસ્થિતિ

Charotar Sandesh

નડિયાદ વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર માટે ડીઝીટલ રોબોટ પ્રચાર કરી રહ્યો છે, જુઓ વિગત

Charotar Sandesh

200 વર્ષના અવસરે વડતાલના મંદિરમાં વિરાજિત દેવોના 8 kgથી વધુ સોનાનાં કાપડમાંથી બનેલા હીરાજડિત વાઘા પહેરાવાયા

Charotar Sandesh