Charotar Sandesh
ગુજરાત

રાજ્યમાં આજે મધરાતથી એસટીના પૈડા થંભાવી દેવાની ચિમકી : કર્મચારીઓ માસ સીએલ પર ઉતરશે

એસટી વિભાગ

ગાંધીનગર : જૂના પડતર પ્રશ્ર્‌નોનો ઉકેલ ન આવતાં એસટી વિભાગનાં કર્મચારીઓ આજે રાત્રિનાં ૧૨ના ટકોરે હડતાલ પર ઉતરી જશે. જેના કારણે શહેરોના એસટી ડીવીઝનની બસોના પૈડા થંભી જશે.

આજ મધરાતથી શરુ થનારી રાજ્યવ્યાપી લડત મામલે બપોર સુધીમાં ફેંસલો થઇ જશે

એસટી કર્મચારીઓનાં ત્રણ યુનિયનોની બનેલી સંકલન સમિતિ દ્વારા આજે મધરાતે ૧૨ વાગ્યાથતી ૮ હજાર બસોના પૈડા થંભાવી દેવાની તૈયારી વચ્ચે સરકાર આજે બપોરે ફરી એકવાર એસટી કર્મચારીઓની સંકલન સમિતિ સાથે મંત્રણા કરનાર હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ સાથે એસટી કર્મચારીઓની મુખ્ય માંગણીઓ પૈકી પે-ગ્રેડ, ફિક્સ પગારવાળા કર્મચારીઓનો પગાર વધારો અંગે સરકારનું નરમ વલણ છે પરંતુ મોંઘવારી ભથ્થા મામલે સરકાર અવઢવમાં આવી ગઇ છે.

Other News : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉત્તરાખંડમાં ફસાયેલા ગુજરાતના યાત્રાળુ માટે હેલ્પલાઈન જાહેર

Related posts

અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ ઘટના અને કેસ અંગે જાણો : ૭૦ મિનીટમાં રર ધમાકા, મોતનું તાંડવ સર્જાયું હતું

Charotar Sandesh

આ વર્ષે અંબાજીના ચાચર ચોકમાં નવરાત્રીના ગરબા નહી યોજાય

Charotar Sandesh

સ્ટેટ મોનીટરીંગ સેલની જુગાર રેઇડના પગલે મહુવા પો.સ્ટે.ના પી.આઇ.ને સસ્પેન્ડ કરતાં DG આશિષ ભાટિયા

Charotar Sandesh