Charotar Sandesh
ગુજરાત

૩ વર્ષથી માર્જિનનો પ્રશ્ન પેન્ડીંગ રહેતા આજે રાજ્યના ૧૨૦૦ સીએનજી પંપ બંધ રાખવાની ચીમકી અપાઈ

સીએનજી CNG પંપ

અમદાવાદ : છેલ્લા ૩ વર્ષથી માર્જિંનનો પ્રશ્ન પેન્ડીંગ રહેતા આજે ૧૭ ફેબ્રુઆરીએ ગુજરાતના તમામ પેટ્રોલિયમ ડીલર્સની સીએનજી પંપ બંધ રાખવાની ચીમકી આપવામાં આવી છે.

૧૨૦૦ સીએનજી પંપ બપોરે ૧થી ૩ વાગ્યા સુધી બંધ રહેશે

પ્રાપ્ત માહિતી અનુસાર, ૧૭મી ફેબ્રુઆરીને ગુરુવારે ગુજરાતના તમામ ૧૨૦૦ સીએનજી પંપ બપોરે ૧ કલાકથી ૩ વાગ્યા સુધી સીએનજીનું વેચાણ બંધ રાખશે, અમારા ગ્રાહકોને તકલીફ પડશે તો તેની તમામ જવાબદારી ઓઈલ કંપનીની રહેશે. અમારા નિર્ણયની જાણ અમે ત્રણેય ઓઇલ કંપનીને કરી છે.

Other News : નડિયાદના સંતરામ મંદિરમાં સાકરવર્ષા કરાઈ : “જય મહારાજ”ના જય ઘોષથી વાતાવરણ ગૂંજી ઉઠ્યું

Related posts

કોરોના કહેર વચ્ચે રાજ્યમાં આગામી ૪ દિવસ વરસાદી માહોલ રહેવાની આગાહી…

Charotar Sandesh

રાજ્યમાં ભૂમાફિયાઓ વિરુદ્ધ ૧૩૩ એફઆઇઆર દાખલ : ૩૧૭ આરોપીઓ જેલના હવાલે…

Charotar Sandesh

ભાજપ અમારા કોર્પોરેટરોને લાલચ આપી તોડવાનો કરી રહ્યો છે પ્રયાસ : આપ

Charotar Sandesh