Charotar Sandesh
ગુજરાત

બ્રેકિંગ : ધોરણ ૧૦ અને ૧રની પરીક્ષાની તારીખ અને કાર્યક્રમ જાહેર કરાયો : જુઓ વિગત

ધોરણ ૧૦ અને ૧ર

ગાંધીનગર : રાજ્યમાં એકતરફ કોરોનાની ગતિ ધીમી પડી છે, ત્યારે શિક્ષણ કાર્ય સંપૂર્ણ ઓફલાઈન કરાયું છે. જેથી આજરોજ ધોરણ ૧૦ અને ૧૨ની બાર્ડની પરીક્ષાની તારીખ જાહેર થઈ ગઈ છે. આ વર્ષે બોર્ડની પરીક્ષાઓ નિયત સમય કરતા મોડી શરૂ થવાની છે. ૨૮ માર્ચથી ૧૨ એપ્રિલ દરમિયાન બોર્ડની પરીક્ષાઓ લેવાશે. માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગુજરાત બોર્ડ ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષાની તારીખ જાહેર કરાઈ છે.

આ વખતે ૧૩ લાખથી વધુ વિદ્યાર્થીઓ ધો. ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષા આપશે

સરકાર દ્વારા ધો. ૧૦ તથા ૧૨ બોર્ડ અને ધો. ૯થી ૧૧ની વાર્ષિક પરીક્ષા બે અઠવાડિયા સુધી પાછળ લઈ જવાનો નિર્ણય કર્યો હતો. જેના કારણે હવે ધો.૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષા ૧૪ને બદલે ૨૮ માર્ચથી શરૂ થશે. સાથે જ ઉનાળું વેકેશન પણ પાછું ખસેડવામાં આવ્યું છે.

Othe News : ત્રણ વર્ષ પહેલાં ખરીદેલી કારમાં વારંવાર ખામી સર્જાતા આણંદના વેપારીએ ઢોલ-નગારા વગાડી શો રૂમ પર પહોંચી પરત કરી

Related posts

સભામાં હાજર ભાજપના તમામ નેતાઓના કોરોના ટેસ્ટ કરાવવાની કોંગ્રેસની માગ…

Charotar Sandesh

ગુજરાત સહિત ૧૦ રાજ્યોમાં વધી રહ્યો છે કોરોનાનો કહેર, મહારાષ્ટ્ર, યૂપી અને છત્તીસગઢની ખરાબ સ્થિતિ…

Charotar Sandesh

ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભાજપ-કોંગ્રેસની ખાસ રણનીતિ…

Charotar Sandesh