Charotar Sandesh
ગુજરાત

PSI પ્રિલિમિનરી પરીક્ષાનું રીઝલ્ટ જાહેર : જુઓ પાસ થયેલ ૪૩૧૧ ઉમેદવારોનું લીસ્ટ, એક ક્લીક પર

PSI પ્રિલિમિનરી પરીક્ષા

ગાંધીનગર : રાજ્યમાં ૬ માર્ચના રોજ યોજાયેલ પીએસઆઈ PSI પ્રિલિમિનરી પરીક્ષાનું પરિણામ જાહેર કરાયું છે, જેથી ઉમેદવારોની આતુરતાનો અંત આવ્યો છે.

PSIની પરીક્ષા આપનાર ૯૬ હજાર ઉમેદવારો પૈકી ૪૩૧૧ પાસ ઉમેદવારી યાદી જાહેર કરાઈ છે, ક્લીક કરો

જુઓ અહીં પીએસઆઈની પ્રિલીમિનરી પરીક્ષાનું રીઝલ્ટ

આ યાદીમાં પુરુષ ઉમેદવાર ૨૯૩૯, સ્ત્રી ઉમેદવાર ૧૩૧૩ તેમજ માજી સૈનિક ઉમેદવાર ૫૯ મળી કુલ ૪૩૧૧ ઉમેદવારોને મુખ્ય પરીક્ષા માટે ક્વોલીફાઈડ જાહેર કરવામાં આવે છે.

Other News : ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલ સાથે થાઇલેન્ડના ભારત સ્થિત રાજદૂતની સૌજ્ન્ય મુલાકાત બેઠક યોજાઇ

Related posts

યુનિવર્સિટી-કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના હિતમાં રાજય સરકારે લીધો આ મહત્વપુ્ર્ણ નિર્ણય…

Charotar Sandesh

અંગ્રેજ બાદ હવે ભાજપ સામે લડવાનો વારો આવ્યો છે : અમિત ચાવડા

Charotar Sandesh

Corona Effect: PM મોદી ગુજરાત નહીં આવે, વડોદરાની 21મીનો જાહેરસભાનો કાર્યક્રમ રદ…

Charotar Sandesh