આણંદ : આણંદ પાલિકા ના પ્રમુખ રૂપલબેન પટેલની જગ્યાએ આગામી ૪ દિવસ માટે આણંદ પાલિકા નો ચાર્જ ઉપપ્રમુખને સોંપાયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, આણંદ નગરપાલિકાના પ્રમુખ રૂપલબેન પટેલ સામાજિક કામે બહારગામ જતા જ ચાર દિવસ માટે આણંદ પાલિકાનો ચાર્જ ઉપપ્રમુખ છાયાબા ઝાલાને સોંપવામાં આવ્યો હતો. આજે તેઓએ વિધિવત રીતે પ્રમુખનો હંગામી ચાર્જ સંભાળી લીઘો હતો. આ પ્રસંગે કારોબારી કમિટિના ચેરમેન સચિનભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.
Other News : આણંદ જિલ્લા પોલીસે મહિલા બુટલેગરને વિદેશી દારૂનો ધંધો છોડાવી હેવમોર પાર્લર શરૂ કરાવી આપ્યું