Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

ચોમાસું માથે હોવા છતાં શહેરના માર્ગો ખાડાનગરી બનતાં શહેરીજનોમાં આક્રોશ : તંત્રના આંખ આડા કાન

શહેરના માર્ગો ખાડાનગરી

કટકીબટકીના ખેલના કારણે આણંદમાં ઠેરઠેર ખાડારાજ ?!

તટસ્થ તપાસ હાથ ધરવામાં આવે તો પાલિકાનો ગેરવહીવટ ઉજાગર થવાની સંભાવનાઃ સત્તાધીશો મલાઇ ખાવામાં વ્યસ્ત ?!

Anand : છેલ્લા સવા વર્ષથી આનંદ પાલિકામાં એકમેા પોટેટોલીયો વગરના નેતા ઇશારે મલાઈ વહીવટના રચાતા ખેલના પગલે પાલિકામાં અંધેર નગરીને ચોપટ રાજા વહીવટ કે પચીમાં ટીટીના ખેલ ભંગના કારણે હેરના મોટાભાગના વિસ્તારમાં ઉબડખાબડ માર્ગ અને ઠેરઠેર માડાના કારણે માથે ચોમાસું કોય દુરસ્ત માર્ગના કારણે શહેરીજનો ત્રસ્ત બની ઉઠયા છે.

પ્રાપ્ત વિગત અનુસાર ગતવર્ષના માાંમાં પાલિકામાં ભાજપે સત્તા હસ્તે કરતાં જ પાલિકામાં મલાઇ વહીવટના ચોકા પોર્ટફોલીયો વારના એકમેવ્ય નેતાના ઇશારે રચવામાં આવતા શાસકોમાં આતરીકે ખેંચતાણ ઉભી થવા પામના પાલિકામાં પરનગરીને ચોપરાના વહીવટ કે ચીમાં ટકીખટકીના ખેલમંગ ચાં છેલ્લા સવાવર્ષથી હેરના માર્ગની સ્થિતિ ઉબડખાબડ બનવા પામવા સાથે કેટલાક વિસ્તારમાં પાણીના નિકાલ માટે ગટરલાઇન ઉભી કરવા. ખાડારાજ઼ ઉભા થવા પામી રહ્યા હોય ચોમાસું માથે હોવા. છતાં શહેરના માર્ગે ખાડાનગરી બની રહેવા પામતા શહેરીજનો માં આક્રોશ વ્યક્ત થતો તેવા મળી રહ્યો છે.

ચોમાસું માથે દુરસ્ત માગે વાહનચાલકોને વાહન તથા હાડકાં મજબૂત રાખજો !

જોકે ગતવર્ષના ચોમાસામાં શહેરના માર્ગે દુરસ્ત બનતા સરકાર દ્વારા રૂ.૭૫ લાખની ફાળવણી કરવામાં આવી હતી. તે વર્તમાનમાં શહેરના દુરસ્ત માર્ગના પગલે કયા ? જેવા સવાલ સાથે શું બારોબાર ગાય ચરી ગઈના સંદેહ વ્યક્ત કરવામાં આવી રહ્યા છે. વડાપ્રધાન મોદીના આઠ વર્ષના સુશાસન વિકાસના રાણા ગવાય પરંતુ સ્થાનિક સ્તરે વિકાસના ખાડા માટે કોણ જવાબદાર ? પ્રાદેશિક કમિશ્રર તથા જિલ્લા કલેકટર દ્વારા જેની સરકાર એની દરકારને કોરાણે મૂકી તટસ્થ તપાસ હાથ ધરવામાં આવે તો પાલિકાના ગેરવહીવટ ઉપયર થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

Other News : વડતાલ ખાતે પૂનમના કેસર સ્નાન અભિષેક યોજાયો : હજારો હરિભક્તોએ દર્શનનો લાભ લીધો

Related posts

આણંદ જિલ્લાનું ધર્મજ ગામ ભારતનું સૌથી સમૃદ્ધ ગામ : આ નાનકડું ગામ કરે છે 1300 કરોડનું ટર્નઓવર…

Charotar Sandesh

હાય..રે… બેરોજગારી…! ઈન્ટરવ્યૂમાં ૨૭૦ જગ્યા માટે ૩ હજાર એન્જિનિયરો ઉમટી પડ્યા…

Charotar Sandesh

આણંદમાં દારૂની મહેફિલ ઉપર પોલિસની રેડ : આ ફાર્મ હાઉસમાં વડોદરાના ૧૫ યુવકો અને ૧૦ યુવતીઓ ઝડપાઈ, જુઓ

Charotar Sandesh