Charotar Sandesh
ગુજરાત

આગામી વિધાનસભાની ચુંટણીને લઈ ભરતસિંહ સોલંકીએ ફરી સક્રિય રાજકારણમાં આવવાની જાહેરાત કરી

ભરતસિંહ સોલંકી (bharatsinh solanki)

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે થોડા દિવસો પહેલાં લઘુમતી સમાજના કાર્યક્રમમાં આપેલા નિવેદનથી હિન્દુઓ વિમુખ થઈ જાય તેવા ડરે હવે કોંગ્રેસ ભરતસિંહને આગળ કરવા માગી રહી હોવાનું સૂત્રો જણાવી રહેલ છે.

કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ ભરતસિંહ સોલંકી (bharatsinh solanki) ના આ નિર્ણયને વધાવી લીધેલ છે

તેમનો બ્રેક લેવાનો નિર્ણય વ્યક્તિગત હતો, પાર્ટીનો નહીં, તેમ કહી ભરતસિંહ (bharatsinh solanki) ને પાછા સક્રીય થવાની ઇચ્છાને ટેકો આપ્યો હતો. પ્રાર્થના સભામાં શંકરસિંહ વાઘેલાની હાજર જોવા મળતા અનેક ચર્ચાઓ જોર પકડ્યું છે. રામમંદિર માટે જમા થયેલી શિલાઓ પર કૂતરાં મૂતરે છે. આ મુદ્દો રાજકીય રીતે ભાજપે ખૂબ ઉછળ્યો હતો, પરંતુ તેની લોકો પર ખાસ અસર પડી ન હત

કોંગ્રેસના સૂત્રો કહે છે કે આ કારણે જ હવે ભરતસિંહ સોલંકી (bharatsinh solanki) ને આગળ કરાઈ રહ્યા છે.ગુજરાતની રાજનીતિના મોટા સમાચાર સામે આવ્યા છે. કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીએ ફરી સક્રિય રાજકારણમાં આવવાની જાહેરાત કરી છે. બોરસદ ખાતે પોતાના પિતા અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી સ્વ.માધવસિંહ સોલંકીના જન્મદિવસ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં તેમણે જાહેરાત કરી છે.

Other News : વિધાનસભાની ચુંટણીને લઈ તૈયારીઓ શરૂ : ૪ ઓગસ્ટે કોંગ્રેસના ઓબ્ઝર્વર અશોક ગેહલોત ગુજરાત આવશે

Related posts

કોરોનાને કંટ્રોલમાં લાવવા માટે રાજ્ય સરકારે ૧,૨૮૯ કરોડ રૂપિયાનો કર્યો ખર્ચ…

Charotar Sandesh

એલઆરડી મુદ્દે ભાજપ અને કોંગ્રેસ આમનેસામને, બાવળિયાનાં પત્રથી નીતિન પટેલ નારાજ…

Charotar Sandesh

ભાજપના રીટાબેન પટેલે કાયદાકીય પ્રણાલી વિના મેયર પદ સંભાળતા વિપક્ષ દ્વારા હોબાળો

Charotar Sandesh