Charotar Sandesh
ગુજરાત

રાજ્ય સરકારના કેબિનેટમાં બે મોટા ફેરફાર : આ બે સિનિયર કેબિનેટ મંત્રીઓ પાસેથી ખાતા છિનવાયા, જુઓ

કેબિનેટ મંત્રી

સિનિયર મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી પાસેથી મહેસૂલ વિભાગ છીનવી હર્ષ સંઘવીને સોંપાયો તેમજ પૂર્ણેશ મોદીનું માર્ગ-મકાન મંત્રાલય જગદીશ પંચાલને સોંપાયેલ છે

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાની ચૂંટણી અગાઉ ભાજપ સરકારમાં બે મોટા ફેરફાર કરવામાં આવ્યા છે, જેમાં ભુપેન્દ્ર પટેલ કેબિનેટ (cabinet) માં બે સિનિયર મંત્રીઓને સોંપાયેલા ખાતા છીનવાયા છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, સિનિયર મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી પાસેથી મહેસૂલ ખાતુ અને પૂર્ણેશ મોદી પાસેથી માર્ગ મકાન ખાતુ પાછું લઈ લેવાયું છે, જે બાદ આ બન્ને વિભાગ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને મહેસૂલ વિભાગ તેમજ જગદીશ પંચાલને માર્ગ મકાન ખાતુ સોંપવામાં આવ્યું છે. આ બે મોટા ફેરફારથી રાજકારણમાં પુનઃ ગરમાવો આવ્યો છે.

Other News : સુરતમાં વકીલ મેહુલ બોઘરાને માર મારનાર TRB હેડને કોર્ટમાં રજુ કરાતા વકીલોનો હોબાળો, જુઓ વિગત

Related posts

પાટીલ કોન્સ્ટેબલ હતા ત્યારે દારૂની ગાડીનું પાયલોટિંગ કરતા : મોઢવાડિયા

Charotar Sandesh

રાજ્યમાં ઓનલાઈન શિક્ષણ ક્યારે શરૂ કરાશે..? સવાલ પર સરકારે સાધ્યું મૌન…

Charotar Sandesh

સીંગતેલના ભાવમાં કડાકો યથાવત, ૫ દિવસમાં ૩૫ રૂપિયા ઘટ્યા…

Charotar Sandesh