Charotar Sandesh
ઈન્ડિયા

આ મહિનામાં થશે 5G સેવા શરૂ : હવે રિલાયન્સ લોન્ચ કરશે સસ્તો Jio 5G સ્માર્ટફોન, જુઓ વિગત

જિયો 5G સર્વિસ

New Delhi : ટેલિફોન કંપનીઓ રિલાયન્સ કંપની (reliance company) એ પોતાની વાર્ષિક સામાન્ય સભામાં ચેરમેન મુકેશ અંબાણી દ્વારા એક મોટી જાહેરાત કરાઈ છે, જેમાં જિયો 5G સર્વિસ લોન્ચ (jio 5G service launch) કરવાની જાહેરાત કરી દીધી છે.

જિયો ૫જી સર્વિસ આ વર્ષે દિવાળી પર લોન્ચ કરાશે

જીઓ કંપનીએ આ બાબતે જણાવેલ કે, જિયો ૫જી સર્વિસ આ વર્ષે દિવાળી પર લોન્ચ કરાશે, સૌથી પહેલા મેટ્રો શહેરોમાં આ સેવા શરૂ થઈ જશે. આગામી વર્ષે ડિસેમ્બરમાં દેશભરમાં 5G સેવા શરૂ થશે, આ સાથે કંપનીએ JioPhone 5G ની પણ જાહેરાત કરાશે. ટેલિકોમ કંપની આ ફોનને ગૂગલ સાથે પાર્ટનરશિપ કરી તૈયાર કરી રહી છે.

વધુમાં JioPhone 5G ને લઈ વધુ જાણકારી સામે આવેલ નથી, કહેવામાં આવી રહ્યું છે કે આ ખુબ સસ્તો ૫જી ફોન હોઈ શકે છે.

Other News : પીએમ મોદીએ ટીમ ઈન્ડિયાને અભિનંદન પાઠવ્યા : ભારતે કટ્ટર હરીફ પાકિસ્તાનને પ વિકેટથી હરાવ્યું

Related posts

દેશ-વિદેશ : દિવસભરના મહત્ત્વના સમાચાર : ક્લીક કરો અને જુઓ હેડલાઈન્સ તારીખ : ૦૬-૧૨-૨૦૨૪, શુક્રવાર

Charotar Sandesh

બોલિવૂડ એક્ટર અરૂણોદયસિંહ દોઢ વર્ષ બાદ પત્નીથી અલગ થયો

Charotar Sandesh

આજે રવિવારે ભારત-પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો : બંને ટીમના આ બે પ્લેયર્સ ઈજાગ્રસ્ત થતા બહાર

Charotar Sandesh