Charotar Sandesh
ગુજરાત

ગુજરાતમાં દારૂબંધીની જેમ તમાકુ-ગુટખાના વેચાણ ઉપર મનાઈ ! પ્રતિબંધ વધુ એક વર્ષ લંબાવાયો

ગુજરાતમાં તમાકુ

ગાંધીનગર : રાજ્યમાં ખોરાક અને ઓષક નિયમન તંત્ર દ્વારા નોટિફિકેશન જાહેર કરાઈ છે, જેમાં ગુજરાતમાં તમાકુ, પાનમસાલા, ગુટખાના વેચાણ, સંગ્રહ ઉપરનો પ્રતિબંધ વધુ એક વર્ષ માટે લંબાવાયો છે. અગાઉ ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ ૨૦૦૬ અન્વયેના નિયમો તથા રેગ્યુલેશન ૨૦૧૧ હેઠળ આ પ્રતિબંધ મૂકવામાં આવેલ હતો જેને વધુ ૧ વર્ષ માટે લંબાવાયો છે.

આ નિયમનો ભંગ કરવા બદલ કડક કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે

હવે નિયમ મુજબ કોઈપણ વેચારી ગુટકા, તંમાકુ પાન મસાલા નિકોટીન હોય તેવી વસ્તુનું વેચાણ, સંગ્રહ અને વિતરણ કરતા પકડાશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, તેમ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા બહાર પડાયેલ યાદીમાં જણાવાયું છે.

Other News : આ વર્ષે નવરાત્રિમાં વરસાદ વિલન બનશે ! હવામાન વિભાગ દ્વારા કરાઈ આ આગાહી

Related posts

શ્રી રણછોડરાય ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી અને જય રણછોડ ગ્રુપના લીડર જીગાભાઈ જય રણછોડ દ્વારા પ્રશંસનીય સેવાકીય કાર્ય

Charotar Sandesh

રાજ્યના ૨૦૬ ડેમોમાં અત્યાર સુધીમાં ૪૮.૯૪ ટકા પાણીનો જથ્થો સંગ્રહાયો…

Charotar Sandesh

૧ જાન્યુઆરીથી એટીએમથી નાણાં ઉપાડવાના આ નવા નિયમો શરૂ થશે, જાણો

Charotar Sandesh