Charotar Sandesh
સ્પોર્ટ્સ

બ્રેકિંગ : ક્રિકેટર રિષભ પંતની કારનો ભયાનક અકસ્માત : ગંભીર રીતે ઘાયલ થતાં હોસ્પિટલ ખસેડાયો

રિષભ પંત

New Delhi : ક્રિકેટ ચાહકો માટે ચિંતાના સમાચાર આવ્યા છે, જેમાં ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી રિષભ પંત (risabh pant)ને આજે સવારે હમ્મદપુર ઝાલ પાસે અકસ્માત નડ્યો હતો, તે કારમાં ઉત્તરાખંડ જઈ રહેલ હતો. તેમની કાર બેકાબૂ થઈને રેલિંગ સાથે અથડાઈ, ત્યારબાદ કારમાં આગ લાગી અને કાર પલટી ગઈ હતી. અને ભારે જહેમતથી આગ પર કાબુ મેળવ્યો હતો. તેને માથામાં ગંભીર ઈજા થઈ છે, પંતને સારવારઅર્થે દિલ્હી ખસેડાયો છે.

મળતી માહિતી અનુસાર, રિષભ પંતને માથા અને પગમાં ગંભીર ઈજા થઈ છે. ડોક્ટરોના જણાવ્યા મુજબ રિષભની હાલ હાલત સ્થિર છે, તેની પ્લાસ્ટિક સર્જરી થઈ શકે છે.

Other News : માતૃશ્રી હીરાબાની અંતિમયાત્રા નીકળી : પીએમ મોદીએ માતાના પાર્થિવ દેહને આપી કાંધ

Related posts

દિલ્હી કેપિટલને ઝટકોઃ ઇશાંત શર્મા ઇજાગ્રસ્ત થતા આઇપીએલમાંથી બહાર…

Charotar Sandesh

IPL સ્પોન્સરશિપ રેસમાં બાબા રામદેવની પંતજલિ બાદ તાતા ગ્રુપ મેદાનમાં…

Charotar Sandesh

વિરાટ કોહલીના બચાવમાં આવ્યો વિરેન્દ્ર સેહવાગ, કહ્યું કે એકલો કેપ્ટન શું કરી શકે?

Charotar Sandesh