Charotar Sandesh
ક્રાઇમ સમાચાર ચરોતર

વડતાલ પોલીસે વિદેશી દારૂનો મોટો જથ્થો કબજે કર્યો : ર આરોપીઓ ઝડપાયા, ૩ ફરાર

વડતાલ પોલીસે બાતમી હકીકતના આધારે વિદેશી દારૂના જથ્થા સહિત કુલ્લે ૬૨,૬૮,૨૮૦/- નો પ્રોહી મુદ્દામાલ કબજે કરી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી વડતાલ પોલીસ

પ્રાપ્ત માહિતી અનુસાર, પોલીસ અધિક્ષક ખેડા નડીયાદ નાઓએ ખેડા જીલ્લામાં પ્રોહી જુગાર અંગેની પ્રવૃત્તી નેસ્તનાબુદ કરવા કડક હાથે કામ લેવા તેમજ અસરકારક કામગીરી કરવા આપેલ જરૂરી સુચના નાયબ પોલીસ અધિક્ષક નડીઆદ વિભાગ નાઓના જરૂરી માર્ગદર્શન આપેલ જે અંગે પ્રોહી-જુગારની પ્રવૃત્તી સાથે સંકળાયેલ બુટલેગર્સની પ્રવૃત્તી ઉપર સતત વોચ રાખી રેઇડો કરવા જીલ્લાના અધિકારીઓને સુચના આપેલ હોય અને ના.પો.અધિ.સા. નડીયાદ વિભાગ નાઓએ જરૂરી માર્ગદર્શન આપેલ. દરમ્યાન તા.૦૨/૧૦/૨૦૨૩ ના રોજ Vadtal Servellience Scode ના માણસો પ્રોહી જુગાર અનુસંધાને પેટ્રોલીંગમાં હતા.

દરમ્યાન આર.કે.પરમાર પો.ઇન્સ. Vadtal Police Station તથા હેડ.કો કનકસિંહ લક્ષ્મણસિહ બ.નં.૯૯ નાઓને બાતમી હકિકત મળેલ કે વડોદરા તરફથી એક ટ્રક વિદેશી દારૂ ભરી અમદાવાદ તરફ જનાર છે. જે બાતમી હકિકત આધારે વોચ તપાસમાં રહેતા ટાટા ટ્રક નં- .04,GA.4567 માં ભારતીય બનાવટનો પરપ્રાંતિય વિદેશીદારૂની નાની મોટી બોટલો નંગ- ૩૬,૦૦૦/- કિ.રૂ કિં.રૂ.૪૨,૬ર,૦૦૦/- નો પ્રોહી મુદ્દામાલ મળી આવતા કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.

Other : ખેડા જિલ્લા કોંગ્રેસ પરિવારે મહાત્મા ગાંધીજી ને સુતર ની આંટી પહેરાવી શ્રદ્ધા સુમન અર્પણ કર્યા 

Related posts

સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગર દ્વારા ઇન્ટર કોલેજ સ્પોર્ટ્સ ટુર્નામેન્ટનો શુભ આરંભ

Charotar Sandesh

આણંદ જિલ્લામાં વધુ ૯ કેસો નોંધાયા : હવે શહેરમાં સાંજે ૪ વાગ્યા પછી સ્વૈચ્છિક લોકડાઉન રહેશે…

Charotar Sandesh

આણંદ જિલ્લામાં કોરોનાનો પગપેસારો : પહેલો કેસ નોંધાતાં તંત્ર દોડતું થયું…

Charotar Sandesh