Charotar Sandesh
બોલિવૂડ

ફિલ્મી અભિનેતા પ્રકાશ રાજની મુશ્કેલી વધી, ED એ ફટકારી નોટિસ, ૧૦૦ કરોડનો છે મામલો

અભિનેતા પ્રકાશ રાજ

મુંબઈ : બોલિવૂડ એક્ટર પ્રકાશ રાજની મુશ્કેલીઓ વધવા પામી છે, જેમાં ઈડી એ તેમને પ્રણવ જ્વેલર્સ મની લોન્ડરિંગ કેસમાં સમન્સ પાઠવેલ છે, આ સાથે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ત્રિચી સ્થિત પાર્ટનરશિપ ફર્મ Pranav Jwellers વિરુદ્ધ મની લોન્ડરિંગ તપાસના સંબંધમાં Actor Prakash Raj ને સમન્સ જારી કરેલ છે.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) હવે આ કેસમાં પ્રકાશ રાજની પૂછપરછ કરશે. પ્રકાશ રાજ પ્રણવ જ્વેલર્સ માટે જાહેરાત કરે છે

તમને જણાવી દઈએ કે, પ્રકાશ રાજ પોતાના બેબાક નિવેદનો માટે જાણીતા છે. Pranav Jwellers પર ગોલ્ડ સ્કીમના નામે કરોડો રૂપિયાની છેતરપિંડી કરવાનો આરોપ છે. ઇડીની ત્રિચી ઇકોનોમિક ઓફેન્સીસ વિંગે પણ Pranav Jwellers સામે કેસ નોંધ્યો હતો. પ્રકાશ રાજ આ કંપનીના બ્રાન્ડ એમ્બેસેડર છે.

Other News : પનૌતી વાળા નિવેદન મામલે રાહુલ ગાંધીની મુશ્કેલી વધી, ECIએ ફટકારી નોટિસ

Related posts

ફિલ્મ ’ઓહ માય ગોડ’ની સિકવલમાં યામી ગૌતમ અક્ષય કુમાર સાથે જોવા મળશે…

Charotar Sandesh

રણવિર સિંહ અને આલિયા ભટ્ટ હવે કરણ જોહરની પ્રેમ કહાનીમાં કરશે ઈલુ-ઈલુ…

Charotar Sandesh

કોરોનાના વધતા કેસને કારણે ફિલ્મ ’થલાઈવી’ની રિલીઝ ડેટ મોકૂફ…

Charotar Sandesh