નંદ ઘેર આનંદ ભયો! શ્રી કૃષ્ણ જન્માષ્ટમી પર મથુરાથી લઇ દ્વારકા સુધીના મંદિરોમાં ભવ્ય ઉજવણી
ગુજરાત જ નહીં દેશભરમાં વરસાદી કહેર, હજુ બે દિવસ માટે હવામાન વિભાગની ચેતવણી
ચંપાઈ સોરેન 30 ઓગસ્ટે ભાજપમાં જોડાશે : દિલ્હીમાં અમિત શાહને મળ્યા; આસામના CM હિમંતાએ સોશિયલ મીડિયા પર માહિતી આપી
Actor-MP કંગના રનૌતનું સર કલમ કરવાની ધમકી: કહ્યું- ‘સંત ભિંડરાવાલે માટે માથું કપાવી અને કાપી પણ શકીએ છીએ’; ફિલ્મ ‘ઈમરજન્સી’ને લઈને વિવાદ વકર્યો
જમ્મુ-કાશ્મીર (J & K)માં કોંગ્રેસ અને NC વચ્ચે સીટ શેરિંગ ફાઈનલ: 90માંથી NC 51, કોંગ્રેસ 32 અને અન્ય 2 બેઠકો પર લડશે; 5 બેઠકો પર ફ્રેન્ડલી ફાઇટ
ભીલવાડામાં ડંડાના સહારે બજારો બંધ કરાવી: ધાર્મિક સ્થળની બહાર પ્રાણીઓના અવશેષો મળ્યા બાદ તણાવ વધ્યો, પોલીસે લાઠીચાર્જ કર્યો
રાહુલે કહ્યું- કંગનાનું નિવેદન ખેડૂત વિરોધી નીતિનો પુરાવો: Actor-MP કંગનાએ કહ્યું હતું- આંદોલનમાં બળાત્કાર-હત્યા થઈ; ભાજપે નિવેદન આપવા પર પ્રતિબંધ મૂક્યો
કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખમાં 5 નવા જિલ્લા બનશે: જિલ્લાઓની સંખ્યા વધીને 7 થશે; PM મોદીએ કહ્યું- હવે વિકાસ પર વધુ ધ્યાન આપવામાં આવશે
હવે આસામમાં ઇન્સેફેલાઇટિસનો કહેર, બે મહિનામાં 424 કેસ અને 32 દર્દીના મોત
Other News : મને મળે તો જૂની રમતો મળે, જૂની એ યાદો, સ્મરણો અને મારૂ એ ખોવાઈયલું બાળપણ મળે..!