Charotar Sandesh
Live News ગુજરાત

ગુજરાત : દિવસભરના મહત્ત્વના સમાચાર : ક્લીક કરો અને જુઓ હેડલાઈન્સ તારીખ : ૦૭-૧૨-૨૦૨૪, શનિવાર

ગુજરાત

જાન્યુઆરીથી ઘરબેઠા લર્નિંગ લાયસન્સ

આધાર સાથે મોબાઈલ લીંકઅપ ધરાવનારા નવી સિસ્ટમનો લાભ લઈ શકશે: વર્તમાન વ્યવસ્થા પણ ચાલુ રહેશે

ઠગબાજો બેફામ! હસમુખ પટેલના નામે ‘એક કા ચાર’ની લાલચ આપતી Post Viral કરી

વધુ એક ગુજરાતી ફિલ્મી જોડીના લગ્ન : આરોહી તથા તત્સત મુનશીના વિવાહ (Gujarati Actor)

ગુજરાતમાં ત્રણ વર્ષમાં જ 1.77 કરોડ આયુષ્યમાન કાર્ડ ઈસ્યુ (Ayushman card)

દેશમાં કુલ આંકડો 35.8 કરોડ: લોકસભામાં માહિતી અપાઈ

ખ્યાતિકાંડ: પોલીસ ઉપરાંત Income Tax પણ તપાસમાં ઝંપલાવશે

સરકારી યોજનામાંથી જ મેળવેલા રૂપિયા કયા ગયા? હિસાબો ચકાસવા સીએની મદદ મેળવાઈ, હવે ઈન્કમટેકસ સામેલ થશે: મોટી કરચોરી-કાળાનાણાંનો ખુલાસો થવાની શંકા

Highway : ભૂજ-નખત્રાણા વચ્ચે 45 કિ.મી.નો રોડ હાઈસ્પીડ કોરીડોર બનશે

937 કરોડની યોજના મંજૂર કરતા CM ભુપેન્દ્ર પટેલ

ગુજરાતમાં પોલીસની 2000 ખાલી જગ્યા એક જ મહિનામાં ભરી દેવાશે

High Courtમાં રાજય સરકારની ખાતરી : બઢતીની 4723 માંથી 1006 જગ્યા ભરાઈ

ગુજરાતમાં સૌથી વધુ બોગસ તબીબ સુરતના ? વધુ 13 ઝડપાયા

આણંદ જિલ્લાના ૨૪૬ વેપારીઓ સામે તોલમાપ વિભાગની લાલ આંખ

ખેડાના લીંબાસી પાસે મહી સિંચાઇ કેનાલનો બ્રિજ તૂટ્યો. બ્રિજ તુટવાથી ખેડુતોને હાલાકી

૧ એપ્રિલ, ૨૦૨૫થી પ્રોપર્ટીના ભાવ વધી જશે

રાજ્યભરમાં બિલ્ડર અને ડેવલપરનો વિરોધ જોતા સરકાર દ્વારા જંત્રીમાં વાંધા સૂચન લેવામાં એક મહિના લંબાવવામાં આવ્યો

રાજકોટમાં વધુ એક ડુપ્લીકેટ પોલીસ કર્મી ઝડપાયો,યુવક પાસેથી પોલીસ બની ૪૦ હજારનો તોડ કર્યો

બોટાદમાં ધાક ધમકી આપી નરાધમે ૧૭ વર્ષિય સગીરા સાથે આચર્યુ દુષ્કર્મ

Accident : રાજ્યમાં બે અકસ્માતમાં ત્રણના મોત, સાબરકાંઠામાં બે લોકોના મોત

માથાદીઠ રક્તદાન, ચક્ષુદાન, અંગદાન અને સેવાભાવી સંગઠનોની સંખ્યામાં ગુજરાત દેશમાં પ્રથમ – અમિત શાહ

ગુજરાતમાં બાવન મહિનામાં 5974 નાના એકમોને તાળા

સંસદમાં રજુ થયેલા રીપોર્ટમાં ખુલાસો

લિંકર પરમીટ મેળવવામાં અમદાવાદમાં મહિલાઓએ પુરૂષને પણ પાછળ રાખ્યા!

ખ્યાતિ કાંડ : ૧૧૨ દર્દીઓના મોત મામલે એસઆઇટીની રચના થશે

૩૦ દેશોમાંથી ૧ લાખથી વધુ હરિભક્તો BAPS સુવર્ણ મહોત્સવમાં હાજરી આપશે

Other News : દેશ-વિદેશ : દિવસભરના મહત્ત્વના સમાચાર : ક્લીક કરો અને જુઓ હેડલાઈન્સ તારીખ : ૦૭-૧૨-૨૦૨૪, શનિવાર

Related posts

શ્રેય અગ્નિકાંડ : ૩ દિવસ બાદ પણ એફઆઈઆર નહીં, કોને બચાવવા થઈ રહ્યા છે પ્રયાસ : કોંગ્રેસનાં સવાલો

Charotar Sandesh

વિદ્યાર્થીઓને માસ પ્રમોશન મળવાની શક્યતા નહિવત્‌ : સરકાર

Charotar Sandesh

ગુજરાતમાં માસ્કના દંડમાં રાહત આપવાની તૈયારીમાં રુપાણી સરકાર : દંડ ૫૦૦ કરવા તૈયાર…

Charotar Sandesh