Charotar Sandesh
Live News ઈન્ડિયા

દેશ-વિદેશ : મોર્નિંગ ન્યુઝ : ક્લીક કરો અને જુઓ હેડલાઈન્સ તારીખ : ૧૦-૧૨-૨૦૨૪, શનિવાર

દેશ-વિદેશ

રેલવેની IRCTC ની વેબસાઈટ બે કલાક ઠપ્પ : Ticker બુકીંગ – કેન્સલેશન બંધ

Railway તરફથી કોઈ ખુલાસો નહીં, વેબસાઈટ પર Cyber Attack ?

મોદી યુગ બાદ શું? 2029 બાદની રાજનીતિ માટે RSS ની તૈયારી

Delhi 2024માં ટોપ-100 આકર્ષક શહેરોમાં 74મા ક્રમે!

Election : દિલ્હી વિધાનસભા ચુંટણી: ‘આપ’ની 20 ઉમેદવારોની યાદી જાહેર : સિસોદીયાએ બેઠક બદલી

પશ્ચિમ બંગાળના મુર્શીદાબાદમાં બોમ્બ ફાટતા ત્રણના મોત

અસામાજિક તત્વો ઘરમાં જ ક્રુડ બોમ્બ બનાવી રહ્યા હતા તે સમયે વિસ્ફોટ થયો

Accident : પૂના પાસે કાર અકસ્માત: બે ટ્રેની પાઈલોટના મૃત્યુ

શ્રીનગર બારામુલ્લાનગરમાં વિસ્ફોટક ભરેલી બેગ મળી

UP : કુંભ માટે દેશના 50 શહેરોમાંથી 706 ઉપરાંત 13 હજાર ટ્રેનો દોડશે

બનારસથી 22 ટ્રેનો પ્રયાગરાજ કુંભમેળા માટે દોડશે : અયોધ્યાને પણ સાંકળી લેવાશે

Alert : હવે ગુરૂગ્રામની હોટલ અને આગ્રા એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવા ધમકી

J & Kમાં બે પોલીસ કર્મચારીઓએ એક બીજા પર ગોળીબાર કર્યો: બન્નેના મોત

Politics : કેજરીવાલનું ‘પુષ્પા’ સ્ટાઈલનું પોષ્ટર રજુ : ઝાડુનો રંગ પણ બદલી ગયો

ઉત્તરાખંડના પહાડોમાં જોરદાર હિમવર્ષા : કેદારનાથ બરફથી ઢંકાયુ : સર્વત્ર બરફની ચાદર

ભારતની સફળતા લોકશાહી, ડેમોગ્રાફી, ડિજિટલ ડેટા અને ડિલિવરીની શક્તિ દર્શાવે છે – PM નરેન્દ્ર મોદી

ખેડૂતોના વિરોધને લઈને સુપ્રીમ કોર્ટ પિટિશન, જજે સુનાવણી કરવાનો ઈન્કાર

આગામી એક-બે વર્ષમાં રિન્યુએબલ એનર્જીમાં રૂ. ૬,૦૦૦ કરોડનો પણ સમાવેશ થશે

વડાપ્રધાન મોદીએ સોનિયા ગાંધીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી

દિલ્હી વિધાનસભા ચૂંટણી – આમ આદમી પાર્ટીના ઉમેદવારોની બીજી યાદી જાહેર, મનીષ સિસોદિયાની સીટ બદલાઈ

પુષ્પા ફિલ્મ મહિલાના મોત મામલે થિયેટર માલિક સહિત ૩ની ધરપકડ

અમેરિકા સામેના યુદ્ધમાં યુક્રેનને મોટી રાહત, અમેરિકા ફરી એક અબજ ડોલરની મદદ કરશે

કેનેડામાં વધુ એક ભારતીય વિદ્યાર્થીની ગોળી મારી હત્યા, ચોંકાવનારો વીડિયો સામે આવ્યો

Other News : ૐ હિંદુ ધર્મનો સૌથી પવિત્ર શબ્દ છે : ઉચ્ચારણ કરવાથી શરીરને થાય છે આ ફાયદા

Related posts

દેશમાં ૨૪ કલાકમાં નવા ૩૯૭૦ પોઝિટિવ કેસ : ૧૦૩ના મોત…

Charotar Sandesh

‘હમ જુદા હો ગયે’ : માયાવતી-અખિલેશનું ગઠબંધનને બાય-બાય…!

Charotar Sandesh

આનંદો : આતુરતાનો અંત, કેરળમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી…

Charotar Sandesh