Charotar Sandesh
ગુજરાત

ગુજરાત : મોર્નિંગ ન્યુઝ : ક્લીક કરો અને જુઓ હેડલાઈન્સ તારીખ : ૧૦-૧૨-૨૦૨૪, શનિવાર

ગુજરાત

PMJAY માં ગેરરીતિ પર તવાઇ : 5 હોસ્પીટલ – બે ડોક્ટર સસ્પેન્ડ: 65 લાખની રિકવરી – પેનલ્ટી નોટીસ

150થી વધુ રીપોર્ટમાં છેડછાડનો ખુલાસો : વધુ હોસ્પીટલો ઝપટે ચડવાના નિર્દેશ

અમદાવાદમાં ગ્રાહક અને બેંક મેનેજર વચ્ચે છુટાહાથે મારામારી : વિડિયો વાયરલ

ઠંડીનો સપાટો : ત્રણ શહેરોમાં તાપમાન સીંગલ ડિજીટમાં

નર્મદામાં 7.2, નલીયામાં 7.6 અને દાહોદમાં 9.8 ડિગ્રી તાપમાન : રાજકોટ, વડોદરા અને દીવમાં તાપમાન નોર્મલ કરતા 4 ડિગ્રી નીચુ

ખાદ્યચીજોમાં ભેળસેળ બેફામ! ગુજરાતમાં 6 મહિનામાં 8.3 ટકા સેમ્પલ ટેસ્ટમાં ફેઈલ

ગુજરાતમાં દર બે મીનીટે રૂા.6472નો ટ્રાફિક ચલણ દંડ

લોકસભામાં પેશ રીપોર્ટમાં ખુલાસો : 4 વર્ષમાં રાજયમાં 680 કરોડના ટ્રાફિક ચલણ ઈશ્યુ થયા : દરેક ચલણનો સરેરાશ દંડ રૂા.2042

જૂનાગઢ-વેરાવળ હાઇવે પર પરના અકસ્માતમાં પાંચ વિદ્યાર્થી સહિત સાતના મોત થયાં

વડોદરા : પતંગની દોરીએ વધુ એકનો જીવ લીધો! દોરો કાઢવા જતા વીજ કરંટ લાગતા મોત

ઉત્તરાયણ આવે એ પહેલા જ ચાઇનીઝ દોરીની હેરાફેરી શરૂ, બે શખ્સોની અટકાયત

નવસારીમાં પાર્કિંગ મામલે બે જૂથ વચ્ચે અથડામણ : સૂત્રોચ્ચાર કરનાર ૩૦૦ સામે ફરિયાદ

એસીબીને ફરિયાદ આપીને ભ્રષ્ટાચાર સામેની લડતમાં સહાયક બનેલા જાગૃત નાગરિકોનું મુખ્યમંત્રીએ બહુમાન કર્યું

ગત અઠવાડિયામાં રાજ્યની કુલ ૫ એમ્પેન્લ્ડ હોસ્પિટલ અને ૨ ડૉક્ટરને યોજના અંતર્ગત સસ્પેન્ડ કરાયા

પાટણ-૨, દાહોદ-૧, અમદાવાદ અને અરવલ્લીની એક હોસ્પિટલ સસ્પેન્ડ

અસલાલીમાં દારૂના જથ્થા સાથે ૧૭.૩૩ લાખનો મુદ્દામાલ કબજે

ઈસનપુર પોલીસે નશામાં ધૂત બિલ્ડરની કરી ધરપકડ, એક કરોડ ઝડપાયા

જંત્રીમાં કરાયેલા ૨૦૦ થી ૨૦૦૦ ગણા વધારા સામે રાજ્યભરની બિલ્ડર લોબી દ્વારા વિરોધ

Other News : દેશ-વિદેશ : મોર્નિંગ ન્યુઝ : ક્લીક કરો અને જુઓ હેડલાઈન્સ તારીખ : ૧૦-૧૨-૨૦૨૪, શનિવાર

Related posts

કોગ્રેસની કાયાપલટ નિશ્ચિત : બાપુની એન્ટ્રી : વીરજી ઠુમ્મર વિપક્ષ નેતા…..!?

Charotar Sandesh

ગુજરાતના પીએનજી અને CNGમાં ભાવ વધારો ઝીંકાયો, ૧૦ લાખથી વધુ લોકો પર ખર્ચનો બોજો

Charotar Sandesh

લોકગાયિકા ગીતા રબારીને ઘરેબેઠાં વેક્સીન અપાતા વિવાદ, કર્મચારીને નોટીસ…

Charotar Sandesh