Charotar Sandesh
ક્રાઇમ સમાચાર ચરોતર

દારૂબંધી ? વિદ્યાનગરમાંથી ખુલ્લેઆમ શરદ પૂનમના ગરબામાં દારૂ પાર્ટીનો વિડીયો વાયરલ થતાં ચકચાર

આણંદ : શહેરના વિદ્યાનગરમાંથી દારૂપાર્ટીનો વિડીયો વાયરલ થયો છે, જેમાં શરદ પૂનમના ગરબામાં અમુક અસામાજીક તત્ત્વો દારૂના ગ્લાસ સાથે ઝુમતા નજરે પડી રહ્યા છે.

શરદ પૂનમની રાત્રિના યોજાયેલા ગરબાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે

આ વાયરલ વીડિયો સામે આવ્યા બાદ કાયદો વ્યવસ્થાની સ્થિતી સામે સવાલો ઉભા થઈ રહ્યા છે. કારણકે વીડિયોમાં શખ્સો જાહેરમાંજ લોકોની સામે દારૂની પાર્ટી કરી રહ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, વિદ્યાનગરમાં આવેલ વૈભવ સિનેમાની પાસે સોસાયટીમાં આ ગરબા યોજાયા હોવાનું સામે આવી રહ્યું છે. જેના સોસાયટીના શેરી ગરબામાં જ આ શખ્સો દારૂ પિને નાચતા નજરે પડી રહ્યા છે.

વીડિયો સામે આવ્યા બાદ ઘણો વિવાદ ઉભો થયો છે, ત્યારે આવા લોકો સામે પોલીસ ક્યારે કડક પગલા લેશે તે લોકોના મનમાં સવાલ ઉઠી રહ્યો છે.

Other news : આણંદ જિલ્લાના જોળ ગામમાં સરકારી અનાજ વેચી મારવાનું કૌભાંડ ગ્રામજનોએ ઝડપી પાડ્યું

Related posts

નવરાત્રિ મેળાનો શુભારંભ- નડિયાદમાં રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ સખી મંડળો દ્વારા બનાવેલ વિવધ વસ્તુઓનાં વેચાણ માટે નવરાત્રિ મેળો શરૂ

Charotar Sandesh

આણંદ : નવા મોલમાં લીફ્ટના ભોયરામાં યુવક ખાબકતાં પગમાં લોખંડનો સળીયો ઘુસી ગયો…

Charotar Sandesh

આણંદમાં સાર્વત્રિક વરસાદ : બ્રેક બાદ ખેડૂતો સહિત નાગરિકોમાં પણ ખુશીનો માહોલ

Charotar Sandesh