ઞરુડા એપ્લીકેશનથી કામગીરીથી મુક્તિ મળે અથવા અન્ય વ્યવસ્થા કરવામાં આવે તે બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું
આણંદ : જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ અને આણંદ, ઉમરેઠ, બોરસદ, આંકલાવ, પેટલાદ, સોજીત્રા તારાપુર અને ખંભાત તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના ઘટક સંઘોના પ્રમુખશ્રીઓ અને મહામંત્રીશ્રીઓ સાથે આણંદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી વિક્રમસિંહ ઞરાસિયા અને મહામંત્રી શ્રી પ્રવીણસિંહ રાજ અને ખજાનચી શ્રી હસમુખભાઈ પટેલની આગેવાનીમાં મહિલા વિઞના પ્રમુખ અને જિલ્લા સંઘના હોદ્દેદારો અને બી.એલ.ઓ શિક્ષક પ્રતિનિધિઓને સાથે રાખી ઞરુડા એપ્લીકેશનથી કામગીરીથી મુક્તિ મળે અથવા અન્ય વ્યવસ્થા કરવામાં આવે તે બાબતે આજે આણંદ જિલ્લા કલેકટર માન.એમ.વાય.દક્ષિણીને આવેદનપત્ર આપવામાં આવ્યું.
- Jignesh Patel, Anand
Other news : આણંદના દિનદયાલ ખાદી ગ્રામઉદ્યોગના પ્રમુખે ૪ કરોડથી વધુની ઠગાઈ કરતાં ફરિયાદ નોંધાઈ