Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આંકલાવ-ઉમરેઠ બેઠક ઉપર જુઓ કયા પક્ષ મેદાને અને ઉમેદવારો : જિલ્લામાં ૬૯ ઉમેદવારો મેદાનમાં

ઉમેદવારો

Anand : ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી ૨૦૨૨ અંતર્ગત ઉમેદવારી પત્રો પરત ખેંચવાના અંતિમ દિવસે તા. ૨૧/૧૧/૨૦૨૨ના રોજ જિલ્લાના ૭ મતદાર વિભાગોમાં કુલ મળી ૧૨ ઉમેદવારોએ તેમના ઉમેદવારી પત્રો પરત ખેંચાતા હવે જિલ્લાના ચૂંટણી જંગમાં કુલ મળી ૬૯ ઉમેદવારો રહ્યા છે.

Anand જિલ્લાની સાત વિધાનસભા બેઠકો માટે ખંભાતમાં ૧૧, બોરસદમાં ૦૮, આંકલાવમાં ૦૭, ઉમરેઠમાં ૧૨, આણંદમાં ૧૫, પેટલાદમાં ૦૮ અને  સોજીત્રામાં ૦૮ સહિત કુલ ૬૯ ઉમેદવારો ચૂંટણી જંગમાં રહ્યા છે.

૧૧૦-આંકલાવ વિધાનસભા મતવિભાગ

ક્રમઉમેદવારનું નામપક્ષનું નામ
અમીત ચાવડાઇન્ડિયન નેશનલ કોંગ્રેસ
ગુલાબસિંહ રતનસિંહ પઢિયારભારતીય જનતા પાર્ટી
બીપીનભાઇ મણીલાલ ભેટાસીયાબહુજન સમાજ પાર્ટી
ગજેન્દ્રસિંહ હરીસિંહ રાજઆમ આદમી પાર્ટી
યુસુફભાઇ અભેસંગ રાજ (ગરાસિયા)રાષ્ટ્રીય હિંદ એકતા દળ
કેયુર પ્રવીણભાઇ પટેલઅપક્ષ
અજીતસિંહ ચંદ્રસિંહ રાજઅપક્ષ

૧૧૧-ઉમરેઠ વિધાનસભા મતવિભાગ

ક્રમઉમેદવારનું નામપક્ષનું નામ
ગોવિંદભાઇ રઇજીભાઇ પરમારભારતીય જનતા પાર્ટી
પટેલ જયંતભાઇ રમણભાઇ (બોસ્કી)નેશનાલીસ્ટ કોંગ્રેસ પાર્ટી
અમરીશભાઈ હેમેન્દ્રભાઈ પટેલ (થામણા)આમ આદમી પાર્ટી
વિપુલકુમાર એ. ઝાલાલોગપાર્ટી
જગદીશભાઈ રાવજીભાઈ ઠાકોરઅપક્ષ
રમેશભાઈ રામાભાઈ ઝાલા (લાલાભાઈ)અપક્ષ
ઘનશ્યામભાઈ નટવરભાઈ દરજીઅપક્ષ
નાજીમખાન ફકીરમહંમદ પઠાણઅપક્ષ
બળદેવસિંહ ઉદેસિંહ પરમાર (બી.યુ.)અપક્ષ
૧૦સદરૂ યુ. બેલીમઅપક્ષ
૧૧હર્ષિતકુમાર ઘનશ્યામભાઈ પટેલ(ભુરાભાઈ)અપક્ષ
૧૨હિદાયતઉલ્લખાન ફકીરમહંમદખાન પઠાણઅપક્ષ

Other News : આણંદ જિલ્લામાં ૬૯ ઉમેદવારો મેદાનમાં : ખંભાત-બોરસદ બેઠક ઉપર જુઓ કયા કયા પક્ષ મેદાને અને ઉમેદવારો

Related posts

એનસીસી દ્વારા આણંદ પીપલ્સ મેડીકેર સોસાયટીના પ્રમુખ બિપીનચંદ્ર પી. પટેલનું સન્માન કરાયું

Charotar Sandesh

આણંદ : આઈસોલેશન વોર્ડમાંથી ફરાર થઈ ગયેલો કોરોના પોઝિટિવ આરોપી મુંબઈથી ઝડપાયો

Charotar Sandesh

જિલ્લા કલેકટરએ ખંભાતના કોરોનાગ્રસ્ત રહેમતનગર અને કંસારી વિસ્તારમાં દવા છંટકાવ કરાવ્યો…

Charotar Sandesh