Charotar Sandesh
ઈન્ડિયા

PM મોદીના મન કી બાતમાં મોટી જાહેરાત : ચંદીગઢ એરપોર્ટ હવે શહીદ ભગતસિંહના નામે ઓળખાશે

શહીદ ભગતસિંહ

વિર શહીદ ભગતસિંહે દેશ માટે આપેલ બલિદાનના સન્માનમાં ચંદીગઢ એરપોર્ટને તેમનું નામ આપવામાં આવે : નિર્ણય

ન્યુ દિલ્હી : વડાપ્રધાન મોદીએ દર સપ્તાહની જેમ આ રવિવારે પણ પોતાના મનકી બાત (PM man ki baat) કાર્યક્રમમાં દેશના સ્વતંત્ર સેનાનીઓ તેમજ શહીદો વીર જવાનોની શહાદતને વિશેષરૂપથી યાદ કરી. પ્રધાનમંત્રી નરેન્દ્રે મોદીએ જણાવેલ કે, હવેથી ચંદીગઢ એરપોર્ટનું નામ શહીદ ભગતસિંહના નામે ઓળખાશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મનકી બાત (PM man ki baat) માં શહીદ ભગતસિંહનો ઉલ્લેખ કરી જણાવેલ કે, એરપોર્ટના નામાંકરણને લઈને લાંબા સમયથી આ અંગે વિચારણા ચાલતી હતી. હવે શહીદ ભગતસિંહે દેશ માટે આપેલાં બલિદાનના સન્માનમાં ચંદીગઢ એરપોર્ટને તેમનું નામ અપાય, જેને ધ્યાને લઈ ચંદીગઢ એરપોર્ટ (Chandigarh airport) નું નામ હવે શહીદ ભગતસિંહના નામ પરથી રખાશે.

Other News : હવામાન વિભાગે કરી આ આગાહી, નવરાત્રી આયોજકો અને ખેલૈયા વરસાદને લઇને ચિંતામાં !

Related posts

ભારતે મૂળ મુદ્દાઓ પર કામ કર્યું, પરંતુ સમસ્યાઓનો ઉકેલ લાવવાની જરૂર : IMF

Charotar Sandesh

આકરા ઉનાળા માટે તૈયાર રહેજો : માર્ચ-એપ્રિલમાં સામાન્ય કરતા વધુ ગરમીની આગાહી…

Charotar Sandesh

ફરી એકવાર ભાગેડુ વિજય માલ્યાએ ૧૦૦ ટકા લોન ચૂકવવાનો પ્રસ્તાવ મૂક્યો…

Charotar Sandesh