Charotar Sandesh
બોલિવૂડ

દુબઈના ગોલ્ડન વિઝા બોની કપૂર અને તેના પરિવારને મળ્યા

બોની કપૂર

મુંબઇ : બોની કપૂરને દુબઈ સરકારે ગોલ્ડન વિઝા આપ્યા છે. આ અવસર પર તેની બે દીકરીઓ ખુશી કપૂર અને જ્હાનવી કપૂર બંને સાથે હાજર હતી. બોની કપૂરે ટિ્‌વટર પર બે તસવીરો શેર કરીને દુબઈ સરકારનો આભાર માન્યો છે.

બોની કપૂરનો ૧૧ નવેમ્બરના રોજ જન્મદિવસ હતો અને તે પોતાની બે દીકરીઓ સાથે દુબઈમાં પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યો છે. બોની કપૂરની ત્રીજી પુત્રી અંશુલા કપૂર અને પુત્ર અર્જુન કપૂર કોઈ કારણસર દુબઈ પહોંચી શક્યા નથી. થોડા દિવસો પહેલા જ જ્હાન્વી અને ખુશી દુબઈના રણમાં મસ્તી કરતા જોવા મળ્યા હતા, તેઓએ સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો પણ શેર કરી હતી.

Other News : શાહરુખ વર્ષે બોડિગાર્ડ રવિસિંહને ૨.૭ કરોડ રૂપિયા પગાર ચૂકવે છે

Related posts

એક્ટર ટાઈગર શ્રોફની ફિલ્મ ‘સ્ટુડન્ટ ઓફ ધ ઈયર ૨’ દેશભરમાં રિલીઝ થઈ છે.

Charotar Sandesh

કંગના રનૌત પર વધુ એક કેસ દાખલ, મીકા સિંહે સલાહ આપતા કહ્યું- એક્ટિંગ કરો ના યાર…

Charotar Sandesh

ફિલ્મ ‘ભૂત-પાર્ટ વન : ધ હોન્ટેડ શિપ’નું પોસ્ટર રિલીઝ…

Charotar Sandesh